પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
જગતપ્રવાસ
૨૩૪
જગતપ્રવાસ

૨૩૪ અગત પ્રવાસ ત્યાંથી મંડપવાળા મેટા ચોકમાં જવાય છે. તે ચેક ૬૦૦ પીટ લાંબા અને ૨૦૦ કીટ પોહળા છે. એને છેડે ત્રણ સંગેમરમરના ઘુમ્મટવાળી મસ્જીદ છે, એ ઘુમ્મટને સુનેરી શિખર છે. બાજીપર ૧૩૦ રીટ ઉંચા છે સુંદર મિ- નારા છે. મસ્જીદમાં જવાનાં ધમથીઆંથી મકાનના ભભકા ઘણા વધેછે. સૌથી નીચલું પગથીં ૧૫૦ ફીટ લાંધ્યુ છે, ઉપલા પગથીાં ટૂંકાં થતાં ાય છે. એવાં ચાળીસ છે. મરજીદની અંદર વિચિત્ર લેખ તયા નિશા- ની છે. એક રૂપીએ આપીએ છીએ તે એ બધું બતાવે છે. છ મા સકામાં યુકમાં લખેલું કુરાન, મહમદના એક જોડી, તેની દાઢીને એક વાળ અને બીજાં ધુળરાખ ત્યાં ધણું છે, શુક્રવારે બપારે અમે એ જોવા ગયાં હતાં. મુસલમાન લેક એ દિ વસો પવિત્ર ગણે છે તેથી તે હ્રાડે ત્યાં હજારો મુસલમાના રંગભેરંગી પેશાક પહેરી ચોકમાં એકઠા થઈ પ્રાર્થના કરતા હતા તથા કુરાન સાં મળતા હતા. દિલ્હી મેટ્રા કિલો લાલ પથ્થરના છે. એ ભવ્ય ગઢમાં જવાનું લાહોર દરવાજો નામે મુખ્ય દ્વાર છે. બળવા વખતે એ દરવાળને લીધે અંગ્રેજોને હુ નુકસાન વેઠવું પડયું હતું. ગઢની અંદર ધણા મહેલ છે, તેમાં દિવાન-ઈ-ખાસ સાથી જોવા લાયક છે, તે આરસને છે ને માંહી સોનું જડેલું છે. હિંદુસ્તાનના સરસ આરસના કોતરકામના નમુના દિલ્લીના આ ગઢમાંથી મળી આવે છે. દિવાન-ઈ-ખાસની સામી બાજુએ મોતી મસ્જીદ આવેલી છે. એ. તે એક રતનજ છે. એનું બારણું બાઝનું છે. આગલા ભાગમાં ત્રણ કમાને છે. મકાન બધું શુદ્ધ સંસ્કૃત આરસનું છે. ૧૬૩૫ માં આ ગજેબે એ બેં ધાવી હતી. તેનું ખર્ચ એક લાખ પાંડ થયું હતું. દિલી વાયવ્ય પ્રાંતોના વેપારનું મુખ્ય મથકછે, શહેરમાં ચંદનીચોક નામે મુખ્ય રસ્તા છે, તેની વચ્ચે ઝાડની ઘટાવાળી પાણીની નહેર છે. રસ્તાની બે બાજુએ દુકાનો તથા વેપારીઓનાં ધર આવેલાં છે. તેમના દલાલ બહુ હેરાન કરે છે. પોતાનો માલ જેવાનું કહે છે. અને માલની ાહેર ખબરોનાં કાગળી આપણા હાથમાં આપે છે, તેમાં અશુદ્ધ અને ગ્રેજીમાં હિંદુસ્તાનની વખાતી ચીજો કાશ્મીરી શાલા, પાદરા, કાળી રતકામ, વણાટનું કામ, ઝવેરાત, ધાતુનું કામ, શૈતર જી, માટીનાં વા