પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
જગતપ્રવાસ
૨૩૫
જગતપ્રવાસ

જત પ્રવાસ. ૨૩૫ સણ, હથીઆર, ખાતર વગેરેની જાહેરખબર હાય છે. તે આપણી પા- છળ તેમના પ્રસિદ્ધ ઘરાકના નામ દઈ હ્યુમો પાડતા ઢાડેછે, બે વર્ષપર સાએક વેપારીઓ કહેતા કે અમે લાર્ડ રૅન્ડોલ્ફ ચર્ચિલને ધણા સામત વેચ્યા છે. તે પરથી જણાય છે કે બે વર્ષપર દિલ્હી આવ્યા તે વખત તેમણે હજારો રૂપીઆ ખર્ચી નાંખ્યા હશે, ત્યાર પછી ડ્યુક ઓફ કલીવલેંડનું ને પછી લાર્ડ તથા લેડી બ્રાસનાં નામ લેવાતાં. vote મોતી મસ્જી. દિલ્લી. મુસલમાની કારીગરીની નવાઈ દિલ્લીમાં તથા તેની આસપાસ છે તે જોવામાં, નિશાળા તથા ખીન્ન સ્થળ જોવામાં અમે ઘેાડાક દિવસ ગા- ળ્યા. એ બધાનું સવિસ્તર વર્ણન આ પુસ્તકમાં અપાય તેમ નથી. જેપુર જવા દીલગીરીથી દિલ્લી છોડવું પડયું. બાંધણીની શાભા, પ્રતિદ્રાસની બીના, અથવા હાલની સૈાકિક સ્થિતિની બાબતમાં રોમ, કેરો, આાથેન્સ કે કાન્સ્ટાટીનોપાની બરાબરી કરી શકે એવા આ શહેરમાં એકાદ મહી રહ્યા હાએ તે! તે થૈ ન જાય.