પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
જગતપ્રવાસ
૨૩૬
જગતપ્રવાસ

જગત પ્રવાસ, પ્રકરણ ૨૩ મુ જેપુરથી મુંખાઈ. રજપુતાનાનાં દેશી રાજ્યેાનું. જેપુર મુખ્ય શહેર છે. તેથી એ મારૂં હશે એમ અમે પહેલેથી ધાયું હતું. હિંદુસ્તાનના દેશી શહેરમાં એ સૌથી સુંદર ગણાય છે. તે શહેર નવું વસાવેલું છે. એના જેટલા પહેાળા રસ્તા ખી રે કાઈ ઠેકાણે મેં દીઠા નથી. મુખ્ય ઘેરી રસ્તે ૧૧૧ શ્રી પાળેાછે. વચ્ચેની શેરીષ્મા ૫૫ ફીટ પહોળી છે. પાછલી ગલીએ છે તે પણ્ ૨૮ પીટ પહેાળી છે. આ બધા રસ્તા એક ભક્તને કાટખ્શે છે. શહેરના મધ્ય ભાગમાં મહારાજાના મહેલ છે. એ મહેલો આ માળ છે. ઇમા- રતની બાંધણી હાલના હિંદુ શ્રીમતી રૂચિ પ્રમાણે શગારેલી છે. દિલ્લી તથા આગ્રાની મુસલમાની શુદ્ધ અને સ્વચ્છ કારીગરી જોયા પછી તરત તા અહીંની બાંધણી છે તેના કરતાં વધારે 'વગરની શેશભાવાળી લાગે છે. ત્યાંના તળેલા જોવા લાયક છે. તેમાં ૩૦૦ ધોડા અને પુત્ર હાથી છે. જોઇએ તે કરતાં દશ ભ્રુણા છે. એ રીત તેા બધા રાજાઓની છે, મા- રાજાએ રાખેલા ખાર મેાટા વાધ છે. તેમને પાંજરામાં પૂરેલા છે, તે જૉવાની હુ ગમત પડી, ઇંગ્લાંડમાં રીજન્ટ પાર્કમાં છે તે તે આ ત્રાસદાયક રાક્ષ- સાના મ્હા આગળ કાબરચીતરી ખીલાડી જેવા લાગતા. આ વાવ તે પાંજરાના સળીઆ ક્રોધથી અને વિદ્યાળ આંખોથી હલાવતા તથા જે કાર્ય પાસે ય તેની સામે દંતીમાં કરી હ્યુરકતા. એ ઘણજ ડરામણા હતા. હાલના મહારાજા છે તેને તે પેાતાના જનાના તથા તમેલા સિવાય બીજા કશાની દરકાર નથી, એના પહેલાંના મહારાજા ધણેાજ સારા અને લોકહિત માટે ઉત્સાહી પુરૂષ હતા. પેતાની વીશ લાખ પોડની ટુંક પૂંજમાંથી એ શહેરને પૃથ્વીપરના બીજા સુધરેલાં શહેરો જેવું બનાવી દીધું છે. શહે માં બધે ગૅસના દીવા થાય છે. દિલ્હી તથા આગ્રામાં તે તેલના ચેડા ઝાંખા દીવા બાળે છે, તેણે ૭૦ એકરના એક મોટા ભાગ કરાવ્યો છે. એ આખા હિંદુસ્તાનમાં સૌથી સારો છે. બાગમાં મહેલ કરતાં પણ સુંદર મકાન છે. તેમાં હિંદુસ્તાન તથા યુરોપની કારીગરીની વસ્તુએનું સંગ્રહસ્થાન છે. ત્યાં લાર્ડ મેયોના નામનું દવાખાનું છે. તેમાં અંગ્રેજ દાકતર છે. લાર્ડ મેયો એ મહારાજાના મિત્ર હતા. ખાખા શહેરમાં પુષ્કળ સ્વચ્છ પાણી પુરૂં પાડવામાં આવે છે. શહેરની આરોગ્યતા તથા ચાખ્ખા પર દેખરેખ