પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
જગતપ્રવાસ
૨૪૧
જગતપ્રવાસ

જગત પ્રામ, ૨૪૧ અજમેર શહેરમાં જે તળાવમાંથી પાણી પૂરૂં પાડવામાં આવે છે તે શહેરથી એકબે માઈલ ઉપર છે. એ આખા હિંદુસ્તાનમાં સૌથી સુંદર ગણાય છે. એને વિસ્તાર સાત માઈલ હશે. તેની આસપાસ ઉંચી ટેકરીઓ આવી રહી છે. એને કાંડું રેસિડેંટની આરીસા તથા ઘર આવેલાં છે. વળી એક જુનો ઉનાળામાં દવા ખાવા સંકેત આરસના મહેલ પણ છે, તેની આસપાસ ભાગ આવેલા છે. ત્યાંથી આખું તળાવ તથાતેની આસપાસના પર્વતા દેખાય છે. અજમેરમાં જુનાં ધર તથા ઉદ્યમી ચોટાં ઘણાં છે. હિંદુસ્તાનનાં જે જે શહેર અમે જોયાં તેમાં બનારસ બાદ કર તાં થ્યુમિરમાં ચિતારાને ચિત્રના વિષય સૌથી વધારે મળે તેમ છે. શ હેર તથા તેની પડોસની ઇતિાસમાં પ્રસિદ્ધ થયેલી જગાઓ વિશે વધારે માહીતી મેળવવાનો અમને વખત ન મળ્યો તેથી ઘણાં દીલગીર થયાં. ખીજે દહાડે અમે અમદાવાદ ગયાં, એ દ્ધિ પામતા શહેરની ૧- સ્તી ૧,૨૦,૦૦૦ માણુસની છે. હિંદુસ્તાનના ઇતિહાસમાં એ શહેર પણ ઘણું નામીચું છે. ત્યાં જાત જાતની મુસલમાની કારીગરીનાં સુંદર મકાન ઘણાં છે. ધરામાં પણ કાતરકામ સારૂં છે, લાકડાની કોતરણી સારૂ અસ- દાવાદ પ્રસિદ્ધ છે. ગુજરાતનાં ઘણાં ઘરનાં ખરીભારણાં કાતરણીનાં હૈય છે. અગાઉ એ શહેર પશ્ચિમ હિંદુસ્તાનમાં ધણું મેટું હતું. તે વખત તેમાં ૯,૦૦,૦૦૦ માણુસ વસતાં, સાબરમતી નદીને ડામે કાંઠે એ આવેલું છે. નદી ૫૦૦ યાડૅ પાહાળી છે. એના જુના કૅાટની અંદર આશરે બે ચારસ માઇલ જગા આવેલી છે. કાટને ચાદ દરવાન છે, પચાસ પચાસ વારને અંતરે ખુરજ તથા વાંક છે. ગુજરાતના બીજા મુસલમાન બાદશાહ અ- હમદશાહે એ કાટ પંદરમા સૈકાની શરૂઆતમાં બંધાવ્યો હતેા. તેણે શ- હેરને પેાતાનું નામ આપ્યું, એક જુની કહેવત છે કે અમદાવાદ ત્રણ તાંતણાપર છે.કસષ્ઠ, રેશમ અને સુતર. હાલ પણ એ ત્રણ વેપારની મુખ્ય વસ્તુએ છે. વ સ્તીના મોટા ભાગ રેશમ તથા જરીકસમનું કામ કરે છે. આખા હિંદુ- સ્તાનમાં સુનેરી તથા રૂપેરી કિનખાબ વગેરે થાય છે તે બધાના કસબ અમદાવાદમાં વણાય છે, રસ્તાપર ફિ કુકામાં વધુ સુતરાઉ કાપડ તળુતા નજરે પડે