પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
જગતપ્રવાસ
૨૪૩
જગતપ્રવાસ

જગત પ્રકાશ ૨૪ પહેલ વહેલાં અમે કલ્લામાં સિદી સૈયદની ખારી જોવા ગયાં. હાલતે એ સરકારી આÛસ તરીકે વપરાય છે. એવી માંગ ખારી છે. આ સની જાળીવાળી કોતરણીના એ આખી દુનીશામાં અદ્ભુત નમુળે છે. RELAT winbow ; સિદી સૈયદની બારી. અમદાવાદ, એમાંની સાથી સુંદર છે. તેનું આ ચિત્ર મી, શેપડે ડેલે ઋષ્મીપરથી કુહાડેલું છે. તે પરથી એની ખારીકે બારીક કારીગરી પૃથ્વી મનહર છે તેના સહજ વિચાર આવશે. આગ્રા તથા દિલ્લીમાં ઘણાંએ આરસની વેલનાં કાતરકામ જોયાં. પણ આ મનહર બારીને એક પ્હોંચે નહી. અમદાવા- દમાં જે મસ્જીદેછે તે ઘણી સારી છે પણ વિશાળતા માટે વખણાતી નથી, તેમાં, જુમા મસ્જીદ, રાણીની, અહમદશાહી, શાહ આલમની તથા રાણી સિપીની મસ્જીદ એ જોવા લાયક છે, રાણી સીપરી અહમદશાહના છેકરાની સ્ત્રી થતી હતી. તેણે પંડેજ પેાતાની મસ્જીદ તથા ફખર બંધાવી હતી. ઇ. સ. ૧૯૩૧માં એ પૂરી થઇ હતી. આ નાનું સુંદર મકાન વિલક્ષણ છે. તેની આગલી બાજુએ બે- વડા તથા પાછલી 1ાજુએ એકવડા થાંભલા છે. બધા મળી ૧૦ છે. લ H