પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
જગતપ્રવાસ
૧૩
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧૩ વાની હતી, એ ત્રણ કલાકમાં લેબેક શહેર જેટલું જોવાઈ શકે તેટલું જોઈ લેવાનું અમે નક્કી કર્યું હતું. ઈંગ્રેજી મુલકમાં ભાડાની ગાડી હાંકનારા નાવડીએ જવાના માર્ગે જા- વાને દુકાનનું પાટીયું વાંચવાને ફ્રેંચ ખેલીમાં કહે તે અને તે પાટી ઉપર “This way, Par iei,” અર્થ આ રસ્તે, એવી સાદી સૂચ- ના ઈંગ્રેજી અને ફ્રેંચ એ બંને ભાષામાં લખેલી હાય એ ઉપહાસ્યજન

  • છે, તેમ છતાં મને કહેવામાં આવ્યું કે નાવડી જેવું જાહેર ઠેકાણે

“Par iei,” એ શબ્દો ન લખ્યા હોય તે। તત્કાળ બૈંડ ઉઠે. ખુલોન (Boulogne) જેવું ક્રૂચ શહેર છે તેવું લેબેક પણ છે, તથાપિ ફૉસ્ટોન (Folkestone) જેટલું બ્રિટિશ રાજ્યગાદીને વક્રાદાર છે તેટલું વેબક પણ છે. અસલ નીચલા કાનડા પ્રાંતમાં વસનારા ફ્રેંચ લાકે પોતાની ભાષા અને પેાતાના ધર્મ એ બંને સાચવી રાખ્યાંછે. એ ભાગની ત્રણ ચતુર્થાંશ વસ્તી ક્રૂચ એલી ખેલનાર રામન કાથેાલિક છે. શહેરના ગઢ ઉપર ઈંગ્રેજી વાવટા ઉછે, તથાપિ શેહેરમાં ફ્રેંચ ભાષા, ફ્રેંચ રૂઢિએ અને ફ્રેંચ કાયદા ચાલેછે પ્રખ્યાત પ વહાણવટી ચાબંને કવેસ્મેકની શોધ કરી, તેમાં વસ્તી આણી, કિલ્લો ચણાવ્યો, વેપારનું થાણું કર્યું અને એક દેવલ ખખ્યું, હાલનું વેબૅક એમાંના છેલ્લા ત્રણના વધારે માત્ર છે. ૩૫૦ ક્રુટ ઉંંયા હુ’ગ- રને આથે રહેલા જમીનના ક્રાંટા ઉપર એ નગર છે. ચાર્લસ નામે નદી તેનું જમીન ભણીથી રક્ષણ કરેછે. ગરને મથાળે કિલ્લો છે, અને તેની ચામેર ગઢી અને બુરજો છે તે પરથી નદીના હરેક ભાગપર તેપના ગેળા વ્હેાંચી શકે તેમ છે. એ સર્વે મળીને એવે ગઢ બન્યાછે કે જો તે ઉપર અવાચીન તાપે ગોઠવવામાં આવે તે તે જીતી શકાય નહિ, અને કાનડામાં પ્રવેશ કરવાનેા એ મેરચેા હરકેાઈ શત્રુની માકલેલી નાકાસેનાને ખાળી શકે, હાલ જે તેપ એ ગઢ ઉપર છે તે અસલના વારાની અને ઉપયાગ કરવામાં આવતી નથી તેવી છે. ભારમાં આશરે છ કે સાત ટનની માત્ર ત્રણ આમોગ તાા છે. ગઇ સાલમાં આગ લાગી હતી તેમાં ન બગડતાં અચીછે. એક નાની તાપ પડેલી તે ઉપર કાતરેલુંછે કે બેંકર્સનીલના સૈ ગ્રામમાં જીતેલી,” બ્રિટિશ પ્રજાની આ નાનીસી બડાઈ ભારેલી જોઈ માઁ- રીમો મશ્કરીમાં કહેછે કે ‘‘વાર તમારી કને તેમ છે તે તે ડુંગર પણું હરો