પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
જગતપ્રવાસ
૧૪
જગતપ્રવાસ

જગત મ ક્ષેમ અમે અટકળ કરીએ છીએ.

લેખેકથી વધારે રમણીય દેખાવડાં નગરા દુનીઆમાં થોડાંજ છે. સંત લારા નદીને ઉપલાણે અમારી આગમાટ ચાલી તેવારે ઉંચા કિલ્લો અને તેની ઋાસપાસના નાના ગઢા, અને તેના રક્ષજીમાં સંતાયલું વિચિત્ર ફ્રેંચ વસ્તીવાળુ' રોહેર એ સર્વૈના જાબુડી રંગના દેખાવની સામે સુંદર તેજસ્વી સૂર્યાસ્ત દૃષ્ટિએ પડતા હતા, અને સંધ્યાકાળ પૂરો થવાથી અવારૂં થવા લાગ્યું તેમ ધરામાંના અને રસ્તામામાંના દીવાના ઝગઝગાટ દીસવા ભાગ્યા. આ મનહર હૅગ્વિષય રચના સહેલથી ભૂલાય તેવી નથી. વૅબેકની પૂરતી થછે. દશ વરસાપર ઇંગ્રેજી લેઢાના ખરીદદારાની શૈધને સારૂં હું આવ્યો હતા ત્યારે વેપારીની નજરે જોતાં ઉદ્યાસી દેખાયું હતું, અને હવાં તેના વેપાર અજારમાં અમે કી તેવારે વધારે ઉદાસી દીઠુ, ઇમારતી લા કડાના વેપારના મેટા મથક તરીકે તેની મૈષતા હતી તે એણે હજી જાળવી રાખીછે; પરંતુ રેલવેચ્યાની મેાટી જાળતું મધ્યસ્થળ માત્રીલ બંદર થયુંછે, અને તે ભાલ એ રેલવેની વાટે વધારે વધારે ત્યાં આવી વહાણે ચ ઢવા માંડ્યોછે તેથી ઘઉંના વેપારની પેઠે ઇમારતી લાકડાંના વેપાર પ બાપડા બરડા કબૅંકને તજી એ ઉપલાણેના બદરમાં જઈ વસશે, ૨૮ મી આગસ્ટ, રવિવારને વાણવાયે અમે વેબૅકયી ઉપલાણે પચા- શ માäપર સંત લોરેન્સના પહેળા પટ ઉપર આવ્યા, કાનડાને મેટા ઘેરી રસ્તા તથા દુનીમાં માટામાં મોટા મીઠા પાણીના જથાને સાગરમાં વહી જવાના માર્ગે એ નદી છે. સુપીરિયર, હુરોન, ચ્યુરી, સિચિગાન, મા જાગિયો, નપિગોન,અને વ્યાપ્લાન, નામે મીઠા જળના મેાટા વિશાળ ભૂ મધ્ય સમુદ્રોના તથા તેએા ઉપરાંત ખીજા સેંકડા નાનાં સરોવરાના પાણી એ નદીની વાટે કલેબેક ગઢ આગળ થઈ આટ્લાન્ટિકમાં જાયછે. આ મહા નદીમાં ચાર લાખ ચેરસ ભૂમિ ઉપરનું પાણી આવેછે, અને પૃથ્વી ઉપર જેટલું મીઠું પાણી છે. તેના અધી ભાગથી વધારે એમાં છે. ઍની લંબાઈ એ

  • જે મુલક હાલ યુનાઇટેડ સ્ટેટ નામે મોઢું જબરૂં સ્વતંત્ર રાજ્ય છે. તે

પૂર્વે બ્રિટિશ રાજાને તામે હતેા તેનાથી છૂટવાને વિચક થયા તેમાંના એક સમાજ એ ડુંગર આગળ થયા હતા, તે તે હાલ યુનાઈટેડ સ્ટેટસને નામે માં એ નામ યુનાઈડરસ્ટેટ્સના રહેનારને મજાકમાં આપેછે. ભ