પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
જગતપ્રવાસ
૧૫
જગતપ્રવાસ

જગત પ્રવાસ હજાર માલથી વધારે છે, અને એનું મુખ્ય અંદર મોટ્રીલ ખારા પાણીથી દાઢસા માઇલ દૂર છે. સુપીસ્થિર સરોવરપર દયાથી ખારસે ભાલને અગ્ન તરે પોર્ટેચ્છાથર નામે ખદર છે. તેને આ નદીની સાથે વૅકાંડ નામે નહેરથી જોયુંછે. ત્રણ ડાલવાળાં વહાણો પદરસેં કે એ હજાર ટન ' બરી એ અંદરથી ઉપડી એ નેહેરની વાટે સત લારેન્ક નદીમાં આવેછે. અને' તેમાં થઈ આટ્લાંટિકમાં હંકારી લવર્સુલ અથવા ખારો બદરે તે માલને ઉતારેછે. કોમેકથી ટ્રિલ સુધીમાં સંત લારેન્સની પહેાળાઈ એકથી ત્રણ માઇલછે.પહેલાઆવેલા ચં વસનારાચ્યાના વ શોની ગાઢી વસ્તી એ બંને કાંઠે છે. પ્રત્યેક ગામને મધ્ય ભાગે શાભાયમાન રામન કાયૈાલિક દૈવળ છે. એ દેવલેનાં પત્રાનાં છાપરાં અને અણીયાળાં શિખરો પ્રભાતના તડકામાં ચ- ળકી રહ્યાંછે. એ ગામાના લોકો ઘણા નિર્ધન છે,અને તેવા હાવાનું કારણુ તેમની જમીનના વિભાગો કરી નાખવાના ધારા છે. માયાન્ડના ઘણા ભાગેામાં જેવા એ બાબત ધારા છે તેના જેવા એ છે. કાનડાના ફ્રેંચ લોક રીઢા અને કરકસરથી સંસાર ચલાવનાર છે; લાકડાના વેપારને માટેા આધાર તેમના જુવાનીઆના ખળ ઉપર છે. અાત્ વનમાંથી ઇમારતી લાકડા કાપી લાવનારા તે છે. એ માણસાની કુવાડો વાપરવાની તરેડ જોઇ મી. ગ્લાડસ્ટન વિસ્મય પામે અને અદેખાઈ કરે,મ પાલા પાડુારના ત્રણ કલાકને શુમારે નદીના નીચા કાંઠાથી પા- ણુમાં માઉંટરાયલ નામે ડુંગરના ઝાડાવાળાં શિખરો દેખાવા લાગ્યાં, અને દેવાલયેાથી ભરપૂર એવા મેાંટ્રીલ નગરની ઝાંખી કરવાને ઉતારૂઓની ભીંડ તુતકની કાપર થવા લાગી. નદીના છેલ્લા વાંકની પ્રદક્ષિણા કરીએ છીએ તેવામાં પત્થરના શેકભીતા આવારા (આરા), તેને પડખે લંબાજી- માં બેંક માઇલ પર્યંત આવી રહેલાં સેંકડા અણીયાળાં શિખરા અને હ્યુમ- વાળી ભવ્ય વખારી અને એ સર્વ માઉંટેરાયલના બદામી મિશ્ર લીલા ‘મમાં જાણે મૂકાયલાં હાય ઍવા સુંદર દેખાવ દષ્ટિએ પડ્યો. એક કલાક

  • આપણા દેશમાં પશુ એવા ધારાથી એવી ખરાબી

થાય જ કે થઈ તે ભી. બ્લાસ્ટન ક્રસરતને માટે કુવાર્ડ દ્વારા કાપેછે તેના આ લખ્યુંછે. ભા. ૩.

સંબંધમાં