પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
જગતપ્રવાસ
૧૬
જગતપ્રવાસ

________________

જગત પ્રવાસ નહિ થયા એટલામાં અદ્ભુત નામે રડ્યા ને અમારી આગમાટ લ ́ગર કરેછે. બ્રિટિશ એમ. પી. (બ્રિટિશ પાર્લમેંટના મેમ્બર) જકાતી માલ સંતાડી દાણુ ચેરી કરે એવા શંક આણુવાની સભ્ય નાકેદારે ના પાડી.’ (મી. કેનનીષ્ઠ પેટી તપાસવાને ઉધડાવી નહિ) હાર્ટલના ગાડામાં અમા- શ (મી. કૈન અને તેની દીકરીનેા) સામાન સૂકાયે, અને લાજ લગા તેને ખરાળ બાંધેલે રસ્તે અથડાતા કૂટાતા વિન્ડસર હોટેલમાં જઈ ઉતા, એ ઉતારા આસ ઓરડાવાળા આરસના મહેલ છે. એ મેહેલમાં રહેવાના અને જમવાના પ્રતિ દિવસના સાડાસત્તર શિલીંગ લેછે, ઉપલા વર્ગના ગૃહસ્થાને જોઇએ તેવા રાચરચીલે (કુનિયર) એ ઓરડાઓમાંછે, અને જમવાનું પણ તેજ પ્રમાણેછે. હાટેલ વાળાની વર્તણૂક વિષે અમારે તેા કાંઈ ફરી- દ કરવાનું કારણ નથી, (તેની વર્તણુક મી. કેન જોડે સંતેાષકારક હતી) હાર્ટ- લના હેડકલાર્કે મારૂં નામ વાંચી મને પુછ્યું કે આપ બ્રિટિશ પાર્લેમટના મેમ્બરો મેં એ મૃદુ આરેાપ સ્વીકાર્યા. ઉતાઓમાં ભિન્ન ભિન્ન વર્ગના ભાણસા હતા તેથી આની અસર શી થાયછે તેની વાઢ હું ભયકંપથી જેવા લાગ્યા. શું મને ઉતારા નહિ આપે, કે કાઈ કાતરીઆમાં રાખશે? પણ એ બીક ખોટી પડી, ભભકાદાર એવાનમાં તેડી જવાથી મને ધણા હષૅ થયા. એને લગતા એ મેઢા સુવાના એરડાછે અને જોડે નાહાવાની સારી એર- ડીએછે. મેં વાંધા લીધે કે આવા ટાઢમાઢને ખરચ મારી શક્તિ ઉપરાંત છે, પણ તુરંત સભયતાથી મને જણાવવામાં આવ્યુ કે આ ભાયમાન એરડાઓના સંબંધમાં તમે વિન્ડસ હોટેલના માલિકના મેમાન”. સામવાર, ૧૯મી આગસ્ટ-લાચીન નામે ખુશનુંમા ગામછે ત્યાં જવાને આગગાડી સવારે ૭. ૪૫ ઉપડેછે તેમાં બેસવાને અમે વહેલા ઉઠયા. લા- ચીન રાસ નામે ધરાળ કે ઉતાવળા વહેણામાં સત લારેન્સ નદીની વાટે આવતા થઈ શકે માટે પાણીને રોકવા સારૂ કેટલીક પાળા બાંધીછે. એ પાળાના મથક ઉપર્ એ ગામછે, અને ત્યાંથી આગોટમાં બેસીને તે પ્ર. પ્યાત વહેણામાં ઉતરાયછે. પ્રાતઃકાળે સૂર્યોદયની શોભા સુરમ્ય હતી, દીનક રના તાપ હિમના સ્પષઁથી મંદ થયા હતા. નદી અને તેના વ્રુક્ષમય સુંદર કાંઠાઓએ તથા દીપાએ ઝાકળનેા પાતળા બુરખા આઢયો હતા. ૐ આ પ્રવાસનુ વર્ણનકવી, ભા. ૪