પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
જગતપ્રવાસ
૧૭
જગતપ્રવાસ

જગતપ્રવાસ. મૃદ્ધ વર્ણસંકર ઇન્ડિયને (જેના આપ યુરાપી અને મા ઇન્ડિયન એવા ઈન્ડિયને સુકાન ઝાલી આગળેોટને નદીના વિશાળ પટ ઉપર માર્ગે દર્શાવ્યો, એ પટ ધોધની ઉપલીમેર પર્યંત ફેલાયલા છે. પાછલા કાળમાં શેષ કરવા આવનાર જોકેસ કાઢથ્થર નામે નાવિકે કલ્પના કરી હતી કે આ મીઠ દરિયા છે, અને અને મેળંગવાની હિમ્મત કરૂં તે ચીનમાં ઉત; એને કિનારે ઉભા રહી જે વેળા તે ખેલ્યા કે “ તે ચીન, તે ચીન”! તે વેળા તેના સ્વમામાંએ નહતું કે જે સ્થળે તે ઉભે હતા તેપર થઈ ૩૫૦ વ પછી કાનડા—પાસિદ્ધિ રેલવે જશે, અને યુરોપથી આવેલા પ્રવાસીઓને તથા ટપાલને પાંચ અઠવાડીઆના ટુંકા વખતમાં ચીન ુાંચાડશે. થોડા વખત આગળ ચાલતાં નદીના પાહાળા પટ સાંકડા થઈ આસરે છે. મા- ઇલના થયે, અને આગબેટના ઉતાવળા વેગે જણાવ્યું કે અમે લાચીન વમળ પ્રવાહની સમીપ આવવા લાગ્યા છીએ. ધા, ધે!, વે કરતા ધરાળમાં આગખેટ કુદી પડી તે વેળા તેના વેગ ભયંકર થયા. તુતકનીકારે ઉભા રહી જોતાં લાગ્યું કે વહેણના ભાગ કરનારા જખરા ખડકાની જોડે અથ- ડાઈ આગખાટના કકડા થતા કોઇથી અટકાવી શકાય તેમ નથી; પરંતુ કુશળ સુકાનીએ મેટામાં મેાટા એ ખડકાની વચ્ચેના ધરાળમાં દુકારી, અને એક મિનિટમાં આગખેટ શાંત જળમાં ચાલવા લાગી, ખાઢની મા- જુએ સાથે લગભગ સ્પર્શ કરે એટલા બધા એકએકની નજીક એ બે ખડકો હતા, સવારના તડકામાં ચળકતું મેટ્રીલ નગર દેખાવા લાગ્યું આ આનન્દકારી અને પૂરા એ કલાક પણ ઢાંચી નહિ એવી નાની સફરના મને રજકપણામાં લાચીન વમળ પ્રવાહને મથાળે આવેલા ટાઘા- ઑપર રહેલા ભવ્ય પૂલે વધારે કર્યો. એ સેતુવર્ડ કાનેડાનો પાસિક્િક રેલવે સઢ લારેન્સ નદીને ઓળગે છે. એ મુલકના પશ્ચિમ ભાગના વેપાર એ રેલવેની ભારતે સેંટ જોન અને ફિલ્માક્સ તથા ન્યુ ઈંગ્લાંડના સંસ્થાનો સાથે ચાલેહે. કાટલાંડના કે બ્રીજ (ટે નદીના પુલ ) ના જેવી રચના આ સેતુની છે. એની તળે અમારી આગબાટ એટલી ત્વરાથી હ કારી ગઈ કે ઝીણા કામપર નજર ન ઠરતાં મેં જે પુલા જોયાછે તે સર્વેમાં આ હલકામાં હલક અને સુંદરમાં સુંદર પુલ છે એવી છાપ માત્ર મારા મનપર પડી.