પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
જગતપ્રવાસ
૧૮
જગતપ્રવાસ

૧૪ જગતપ્રવાસ. દુનીગ્મામાં સાત્તમ પુલા છે તેમાંના બે સેાટીલની પાસે છે. એક ઉપર કહ્યો તે, અને ખીએ કાનાડા પાસિક્િક જોડે હરીફાઈ કરનાર વ- ધારે જૂના ગ્રાંડ ટૂંક રેલવેના છે, એ પ્રખ્યાત સેતુ નલાકાર છે અને તેનું નામ વિકટોરિયા ટ્યુબ્યુલર બ્રિજ છે. સને ૧૮૬૦માં પ્રિન્સ આવ વેસે તેને ખુલ્રો કરવાની ક્રિયા કરી હતી.નીચલા કાનડાને યુનાઇટેડ સ્ટેટસની સાથે જોડેછે, અને શીયાળાના છ માસ પર્યંત સેંટલારેન્સ નદીની વાટે મોટ્ટીલનો વેપાર અને વહેવાર બરફને લીધે બંધ પડેછે ત્યારે તે પુલની વાટે ચાલુ રહેછે. આ છક કરી નાખે તેવા સ્મૃતિ માટા સેતુને ખાંધવામાં ૧,૨૦,૦૦૦૦૦ પાઉડના ખરચ થયા હતા. એને ર૬ થાંભલાના આધાર છે, અને મધ્ય ભાગે નદીની સપાટીથી આશરે ૬૦ ફુટ ઉંચા છે. એની લંબાઈ ત્રણ હુ જાર વારથી વધારે છે, એમાં ત્રીસ લાખ ધન ફુટ ચણતર કામ છે, અને આઠ હજાર ટનથી વધારે લટ્ટુ છે. સંત લારેન્સ નહીથી ગ્રાંડ ટૂંક રેલવે- ના બે ભાગ થાયછે તેને એ સાંધેછે. એ નદીની બંને બાજુએ આવેલા એ રેલવેની લખાઈ બાવીસહ માઈલ છે. પ્રારા રૂ છું. ટોરોટો અને નાયગરા. ૩૧મી આગસ્ટ, મગળવારની સવારે, કાર્નેડીઅન પાસિફિક રેલવે ની નવી વાટે ઢોરટો જવાને ચોટીલથી અમે ઉપડ્યા, આછી વસ્તીવાળા કાંઇક સુંદર અને સરાવરા તથા વહેળાથી ભરપૂર મુલકમાં થઈ એ રેલવે જાયછે. ૩૮૦ માઈલના પ્રવાસમાં માત્ર એ નગરા આવ્યાં-એક પર્ધ નગર એ સારી ખેતીવાળા તાલુકાના મુખ્ય કસ્મે છે, અને એમાં ઘણા આઈરિશ લોકા આવીને વસ્યા છે; બીજું પીટરખરો નગર ઓટોનાખી નદી ઉપર છે. અહિં એ નદીને ઢોળાવ (ઢાળ) નવ માઇલે ૧૫૦ ફુટ છે તેથી તેના પ્રવાહના વેગવડે ધટી તથા કરવતા ચાલેછે. ખાર કલાકની

  • આ પ્રકરણના બાકીના ભાગમાં કાનડામાં પરબંદરથી આવતાં

કાપડ તથા લોઢાના ધાઢ ઉપર ભારે હાંસલ થોડાં વરસથી લેવામાં આવેછે તેથી કાનડાના લેાકને થતા નુકસાન વિષેનું લખાણ છે, તે સાધારણુ વાં. મનારને માટે કાણુ અને અરસિક હાવાથી છોડી દીધું છે.