પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
જગતપ્રવાસ
૧૯
જગતપ્રવાસ

જગતપ્રવાસ. મુસાફરીને અંતે એ પ્રાંતની માટી રાજધાની ટૉરિો કે ટોટોમાં અમે વ્હેાંચ્યા, રેલવેની ગાડીના જે ઓરડામાં અમે બેઠા હતા તે ભગ એવાન હાવાથી અમે આ પ્રવાસમાં સુખ પામ્યા. ઍ એવાનમાં મેટા હાથાવાળી માટી ખુરશી તથા ખસેડી શકાય તેવી રેખલા હતી, તથા તાપની ઋતુના પ્રવાસમાં સાત્તમ મેાજનું સાધન જોઇએ એટલું શીતળ જળ અને સારૂં પ્રક્ષાલન પત્ર છે તે એમાં હતાં. માર્ગમાં અમને અપાર- ના ચવેણાને સમયે ખાવાનું સરસ મળ્યું. અને ચા પાઈ. તે પણ સારી હતી. કાનેર્ડિયન પાસિક્િક રેલવેના આ ભાગપર રિક્રેમેંટ રૂમામાં (વીસી- એમાં) જે ખાવાપીવાનું મળેછે તેની ટીપમાં કોઈ જાતના દારૂનું નામ ન હતું તે જોઈ હું રાજી થયેા, દારૂથી દૂર રહેવાના મત પ્રમાણે એ વીસી- એ ચાલેછે. કાનડામાં સૌથી વધારે આબાદ અને ઈંગ્રેજ લેાકની વસ્તી જેમાં વધારે એવું શહેર ટોરોન્ટો છે. એ માટે તેમાં વસનારાઓ ગર્વ કરે તે વાજબી છે. એ અવે તેઓ ચુપ્ત રાખતા નથી. આ સફરમાં મારા જો વામાં આવ્યું કે તુતક ઉપર ક્રૂરનાર જે જે એસારૂ મગરૂર માલૂમ પડતા તે ટૉસેન્ટ્રો વાસી હતેા, અને તુતકની ખુરશી ઉપર બેઠેલી જે જે મડમ વિદેશી ઉપર અનાદર અને પ્રતિસારક દૃષ્ટિએ જોતી તે પણ તેજ નગરની વતની હતી. યુનાઇટેડ સ્ટેટ્સનું બોસ્ટન નગર અને કાનડાનું ઢોરોન્ટો શ હેર આ આશ્રતમાં સરખાં છે. ટાશ નિવાસીએ એમ માનેછે કે વિદ્યા, કળા વગેરેના સર્વે સુધારે પેાતાના નગર વિના કાનડામાં જે કોઈ ડે કાણે નથી, વળી યુરેપમાં પ્રાચીન સુધારાના અવશેષ જડે, પણ ઢારા નગરના ઝાંપાની બહાર ખરેખરા સુધારા વધારા હાલ કાઈ ઠેકાણે નથી. એ શહેરવાસીએની જોડે જ્યારે જ્યારે મારે વાતચીત થયી ત્યારે મને પીબસ ગામના માણુસની કહાણી યાદ આવેલી “ મેં લંડન જોયું, પાસિ જોયું, પણ ખરેખરી મઝા તા પીબલ્સ જેવી કૅથે નહિ જો.” પક્ષપાતને કારે મૂકી કહી શકીએ કે ટોવેશન્ટો દેખાવડું નગર છે. મૈમાં પચાસ વર્ષો ઉપર દશ હજાર માણસની વસ્તી હતી તે વધીને હાલ એક લાખથી વધારે થઈછે. એમાં શેાભીતી ઇમારતા ધણી છે. રરતા પાહા- છા અને રૂપાળા છે, વિદ્યુત (ઇલેકટ્રિક) દીવા છે, પણ અમેરિકાનાં બીજાં