પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
જગતપ્રવાસ
૨૦
જગતપ્રવાસ

૨૦ જગતપ્રવાસ. નગરાની પેઠે રસ્તાની કુશળધી ધિક્કારવા જોમ છે. ઍરિયો સાવ રની ભણી આવેલા એને આગલે ભાગ કેટલાક માઇલ લાંખે! અને શા ભાયમાન છે; લિડોથી જેવું વેનિસ દેખાયછે, લગભગ તેવું સૂર્યાસ્ત સમયે વાદળાં ન હોય ત્યારે, સરેવરપરથી એ દેખાયછે, અને આખા કાનડામાં વેબેક વિના બીજાં ઈ શહેર એના જેવું મનેહર નથી. સાર્વજનિક બાગમાં યુનિવર્સિટીનું મોટું મકાન છે તે નામન ઘાટનું છે, ઇ. સ. ૧૮૮૬માં કૃતિગ્મન લોકના દુષ્ટ હુમલાની સામે વઢતાં રણમાં પડેલા વિદ્યાર્થિઓના કીર્તિસ્તુપ પણ એ ભાગમાં છે. જે રાજ્યમાં લોકને ધામાં ઘણી છૂટ છે તેના આતિથ્યના માઠા ઉપયોગ કરનારા આાઈસ્થિ દુરાત્માના નહિ સજા પામેલા અપરાધોમાંના એક અપરાધ એ હુમલા હતે. પાલંભેંટની બેઠકને માટે નવું મકાન બધાયછે તેના પાયા માત્ર ચાર્ટર્ હ્યા છે, માટે તે કેવું થશે તે હાલ કહી શકાય નહિ. એ મેહેલ તૈયાર થશે તેવારે આન્ટારિઆની પાર્ટીમઢ તેના સંભાળથી સાચવેલા અધિકારોને અમલ તેમાં બીરાજી કરશે, અમે અહીંની નાર્મેલ સ્કુલ (ગ્રેનિંગ સ્કુલ) જોઇ. એ પ્રાંતની પ્રારંભક કેળવણી આપનારી નિશાળાને માટે તેમાં શિ- ક્ષકાને બેન કરવામાં આવેછે. એ શાળાના બ્રઢ મદીરમાં વિદ્યાયિને કાજે બની શકે તેટલી પ્રત્યેક લાભની ગેાઠવણ કરી છે. શહેરના જુદા જુદા ભાગામાં અમે કેટલીક કાલેજો જોઇ. એમાંની કેટલીક અમુક ખ્રીસ્તી પથાની છે, અને કેટલીક સામાન્ય છે. એ સઘળી યુનિવર્સિટી સાથે જોડાયસી છે. આન્ટારિઆની યુનિવર્સિટીની ગાઢવણ એવી છે કે તેમાં કાથોલિક અને પ્રોટેસ્ટંટ સમ્પ્રદાયે!ના લોકના તરૂણીને કેળવણી જોડે આપી શકાય. એ ગેઝવણુ યા પામી છે, અને હું ઈચ્છુંછું કે આપણી પુરાતન એકસફોર્ડ અને કેમ્બ્રીજની યુનિવર્સિટીઓં એ ગે ઢવણ સ્વીકારી તે પ્રમાણે વર્તે. ન્યારિઓની યુનિવર્સિટીને હાય બે લાખ પાઉંડનું કુંડ છે, તથા સેળ હજાર પાઉંડની વાર્ષિક ઉપજ છે. એમાં ભ ણેલા અઢારસ ગ્રાળુએટા છે, અને હાલ ચારસે વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે. એના સંગ્રહસ્થાનમાં પ્રાણી વિદ્યા, ખનિજ વિદ્યા, ભૂસ્તરવિધા, અને મનુષ્યજાતિ વિવેચન વિદ્યા સંબંધી પ્રદર્શક પદાા બહુજ સારા છે. ટારાઢાના મુખ્ય મહિમાએમાં એક તેનાં પ્રાર્થના મંદીરા છે. ચ્યુમે રિકા ખંડમાં ચામાં ઉગ્યા શિખરવાળુ અને સર્વ કરતાં વધારે સેઢામા