પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
જગતપ્રવાસ
૨૧
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૧ ધડીઆળવાળુ દેવલ એ નગરમાં છે. મેથોડિસ્ટ પંથનું એ મુખ્ય મંદીર અમે જોયું; તેમાં ત્રણ હજાર માણસે ઉપાસના કરવા બેસી શકે એટલી જગ્યા છે, અને તે ઉપરાંત ૬૦૦ આદમી માય ઍવડા વિધાર્દિક વિષયે પર ભાષાને માટે મોટા શણુગારેલે સભા મંડપ છે; રવિવારે ભણુવા આવનારાને બેસવાને સારૂ સરસ એરડાચ્યા, અને મુલાકાતને માટે સુંદર દિવાનખાનાં છે. પંથના બધી પક્તિના માણસોને ભેગા થવાને ખાસ ધારે અમેરિકામાં છે, તે પ્રમાણે એ દિવાનખાનામાં એ મંદીરને ઉપદેશક આવ્યાયૅ ‘ઇનિંગપાર્ટીમાં” પોતાના પંથના તવ’ગર અને ગરીખ સર્વેને મેલાવે છે, અને તે સમયે દરજાના ભેદ રાખવામાં આવતા નથી, સર્વને સમાન પક્તિનાં ગણવામાં આવેછે. ટાટાથી સાવર એળગી અમે નાએગાના ધોધ જોવા ગયાં, અને ત્રણ દિવસ ત્યાં આનન્દમાં કાઢયા, જે અવર્ણનીય છે. તેનું વર્ણન કરવાના સંકડા પ્રવાસીઓના પ્રયત્નો વ્યર્થ ગયાછે તેએમાં મારાના ઉમેશ કરવાને હું ચાહાતા નથી. મેં નાચ્યગરાનાં ચિત્રો જોયાંછે; મેં નાચ્યુંગરા વિષે કાવ્યો વાંચ્યાંછે, પણ જે વાસ્તવિક છે તેને મળતું તેમાં નથી. ન્યુ ચાર્ક હેરલ્ડ નામે વર્તમાન પત્રવાળાએ કાઇ કવિતે નાએંગરાનું મ્યાન ક વિતામાં કરવાનું કામ સાંખ્યું. તેની જોડે શરત એવી હતી કે, તેનું વન બીજા બધાના કરતાં સદા સર્વેાત્તમ ગણાય એવું હોવું જોઇએ. માત્ર એ કવિના યજ્ઞ પ્રમાણિક હતા. નાચ્યુંગરાના થડમાં કવિ ત્રણ માસ રહ્યો, તેણે કવિતા જોડવા માંડી – r નાચ્યુંગરા ! નાચ્યુંગરા ! તું ખરેખર લથડી ખવડાવનાર છે!” એથી વધારે તે જોડી શયે નહિ, અને ત્રણ દહાડા કેડે તેનું મડદું ધોધ નીચેના વમળમાંથી જડયું. એ કવિ જોડે સ્પર્ધા કરવાની ફૅાશીશ ન કરતાં આ ગ્રંથ વાંચનારામાંના જેમણે પૃથ્વીપરને આ ચમત્કાર જોયે નથી, અને જોવા જવાનું જેમતે અની શકે તેમ ન હોય તેમને માટે જે વાસ્તવિક છે તેના, કાંઈક અસ્પષ્ટ વિચાર, કાંઈk આંખે! ખ્યાલ, તેના મનમાં આણુવાનો યત્ન કરૂંછું, નાએમરા નામે નદી વહેતી વહેતી સીધા ઉભા ખડકાને મયા ખાવેછે; ખડકાની પાઈ ૧૬૦ ફુટ છે, અને ત્યાં નદીના પટ ધી મા-