પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
જગતપ્રવાસ
૨૨
જગતપ્રવાસ

જગતપ્રયાસ. ઇલ છે. એ ઉભાઇથી એટલી પાહોળાઈમાં નદીનું પાણી નીચે ચારસ ફુટ ઉંડા મેટા ખાડમાં ઝંપલાવે છે, અને પુષ્કળ ફીણ ઉત્પન્ન કરેછે. એ ખાડમાંથી પાણી એકાદ માઇલ પર્યંત ભમરા કરવું, પશુ ઉછાળા વિના વહેછે, અને પછી જબરી ખીણમાં ધસેછે. એ સાંકડી ગલી માત્ર ત્રણસેં ફુટ ચોડી છે, અને તેમાં કલાકે ત્રીસ માત્રને વેગે ભારે ગર્જના તથા પીણુ સહિત એ પડખે ઢાળવાળા ટેકરા રૂપે દોડેછે, પાણીના મધ્યભાગ ખા- જુએથી ત્રીસ છુટ ઉંચા રહેછે. ખીણુને ખીજે છેડે બહુ મેટા ગેળ અને સીધા ખડકાથી ઘેરાયલા ખાડ છે તેમાં ધસીપડી મહા મેટા વમળ બનેછે તેમાં ચરભમર કરી અંતે ઢોરયો સરાવરમાં ભારે વેગથી નદી પ્ર- વેશ કરેછે. સર ચાર્લસ લાઈલની ગણતરી પ્રમાણે નાએંગરાના ધેધમાં દરેક મીનિટે ૧,૫૦૦,૦૦૦,૦૦૦ (દોઢસા કરેડ) ધનપુટ પાણી પડેછે. આ અદ્દભૂત જળ પ્રપાતના વિકરાળ બળ અને ગારવની કાંઈક ઝાંખી કલ્પના વાંચનારના મનમાં એપરથી આવશે. તે દશ વાપર આ ધોધ જોવા હું આવ્યો હતા તે વેળા અને કાંઠા સટારીઆને હાથ હતા, અને જોવા જવાની જગ્યાના પ્રત્યેક ડગલાને માટે તે એક એક ડાલર પડાવતા, અને મુસાફર બિચારા નાચ્યુંગરા જાય તેની અગાઉ તેને ચાર કે પાંચ પાઉંડ ફીના આપવા પડતા. આ રાક્ષસા ખીજી રીતેાથી પણ પૈસા પેદા કરતા. અશ્વનાળરૂપે પડતા નિરખવાનું સર્વોત્તમ સ્થળ ખડકના મથાળાપર જ્યાં હતું ત્યાં જઈ ઉભા કે સામે રાખેલા મેટા પાટીગ્મા ઉપર નજર પડ્યા વિના રહેતી નહિ. તે ઉપર માટા અક્ષરે લખ્યું હતું કે જેનિગની લિવર પિલ્સ ( કાળજાની ગાળીએ ) નક્કી સ્મારામ કરેછે, દુ:ખવતી નથી, અને વ્યાધિશેાધક છે, ૧૬ ગાટ સ્માઈલાંડ (ખકરી એટ)પર પ્રત્યેક રમણીય દેખાવ જે સુંદર વૃક્ષોથી અન્યાછે તેને કેાઇ દુર્જનને ભાડે આપ્યાં હતાં, અને તેણે દરેક થડ ઉ પર રગવડે જણાવવાને ચમકાવનાર બીના આલેખાવી હતી કે “ગાર્ગલિંગ તેલ માણસ અને પશુ ખેહુને ગુણકારી છે.” લુનાદ્વીપના ચાર ખડકાપર ‘ લાવેલનું કૃમી ચૂરણ રામબાણુજ છે” એ શબ્દો ગાજી રહ્યા હતા, ત- થાપિ છે કે ત્રણ વાપર યુનાઇટેડ સ્ટેટ્સના અને કાનડાનાં સુજાણુ રાજ્યેાએ નાયગા નદીના તે ક્રિનારાની ભૂમિ વેચાતી લેઇ એ બધા