પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
જગતપ્રવાસ
૨૩
જગતપ્રવાસ

જગતપ્રવાસ. સટારીઆઓને અને ઊંટ વદ્દોને ત્યાંથી હાંકી કાઢયા. ધોધ જોવાની જગ્યાએ જવાના તમામ રસ્તા હવે ખુલ્લા છે. જેમ હવાને શ્વાસ હરકોઈ મત લેઈ શકેછે તેમજ ત્યાં જઈ શકેછે. કિનારાપર, સઘળાં મકાના તાડી પાડી, બંને પ્રજાએ એ બાગ બનાવ્યા છે. જેમાં મરણ થવાનો સંભવ છે એવાં નકામાં સાહસ કેટલાક મૂખા નાઆગરા ધોધ ઉપર કરેછે, અને તે જોવા જવું એજ હેતુ કેટલાક મૂઢોનો મુખ્ય હોયછે, કાઇકદાવર પણ બેવકૂક્ દેખાતા આદમીની આસપાસ, માનપૂર્વક તેને જોતા ઉભેલાં માણસો મેં જોયાં. પૂછવાથી તે લાકે કહ્યું કે એ ખફેલા નગરના શરવીર છે. તે ગયે અઠવાડીએ નાગરાતા વમળ પ્રવાહ નાના સુશોભીત હાડકાંના તળીઓમાં પૂરાઈ આ વમળ વહેણમાં પડી બીજે છેડે નીકળ્યો હતા. આ અવિચારી સાહસમાં ચતુરાઇ જરાએ ન હતી, માલની ગાંસડી બાંધી વહાણુને તળીએ મૂકેછે, તેમ તેને હાડકાંને તળીએ અધીઆર પે