પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
જગતપ્રવાસ
૨૪૭
જગતપ્રવાસ

જગત પ્રાસ. ૨૪૬ એલીફંટાની ગુફાનું મંદિર. જેમ શબ લાવનારા પાસે આવે તેમ તેમ ચેોંધાટ વધતો જાય. મુડદાની પાછળ ડાઘુ પ્રાર્થના કરતા કરતા ખાવે છે. તેમની પાછળ એક આદમી એક ધેાળા કુતરાને દેરીને ચાલે છે, એ શ્રદ્ધાનું ચિહ્ન છે. પછી ધોળા ઝબ્બાવાળા અધ્યારૂ નું ટાળુ તથા મરી ગએલા આદમીનાં સગાંવહાલાં આવે છે. તેમણે એ વચ્ચે અકેકા રૂમાલ હાથમાં પકડૅલા હોય છે. એ લાગણીનું ચિહ્ન છે. બંદગી કરવાની જગા સ્કાગળ પ્હોચ્યા પછી પેલા ડા ઘુએ બંદગી કરે છે અને મુડદું ઉચકનારા રવાન લઈને પેલા “શાંતિસ્થા ન” આગળ જાય છે. પછી તે મુડદાને અંદરની બાજુએ એટલા જેવું છે તેમાં બહારથી કાઇથી ન જણાય તેમ વસ્ત્રહીન મુકે છે. જેવા તે પાછા કરે છે કે ગીધ બધાં તૂટી પડે છે. પેલા પ્રાર્થના કરનારા પૂરી કરી રહે તે પહેલાં તે દસ મીનીટમાં શબનું લાહીમાંસ પીજઈ હાડપીંજર બનાવી છે. ત્રણ ચાર અઠવાડીમાં એ હાડપીંજર સૂર્યના તડકામાં ખુલ્લું રહેવા દેછે. તે હાડકાં એકઠાં કરી એક કુવામાં માન સાથે મુકેછે, ત્યાં ના ના માટા બધા પારસી સાથે ધૂળમાં મળી જાય છે.