પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
જગતપ્રવાસ
૨૪૮
જગતપ્રવાસ

૨૪ જગત પ્રયાસ જો વખત મળ્યો હેાત તો બંગાળા ઈલાકામાંની ગુડ્ડામે જોવાની અમારી મરજી હતી. મુંબાઇથી સાત માઈલ ઉપર એલીફંટા(ધારાપુરી)ના ટાપુપુર જે ગુફાનાં મંદિરા છે તેજ અમે જોઇ શકયાં. એ ચુકા એક ખડક માંથી કારી કાઢેલી છે. છાપરૂં ટેકવી રહેલા થાંભલા સાઇથી કાતરી કાઢેલા છે, ભીંતમાં ભવ્ય મૂર્તિયેા છે, તેમાં જે સૌથી મોટી છે. તે ૧૯ ફીટ ઊંચી છે. મુંબાઈ જ્યારે પોર્ટુગીઝ લોકાના હાથમાં હતું તેવારે તેમણે ત્યાં તાપા ફાડી મૂતિયા તથા થાંભલા તોડી પાડ્યા છે તેથી કાતરકામ અધું ખરાબ થઇ ગયું છે. અમે મુંબાઈમાં આશરે અઢવાડી રહ્યાં. તે બધો વખત ત્યાંના કેન ળવાએલા તથા ઉંચી પદવીવાળા લોકો જોડે આ દેશને લગતા કેટલાક સવાલ બાબત ચર્ચા કરવામાં ગાળ્યો. એ સવાલ દેશની રાજનીતિ તથા સાંસારિક સુધારા સંબંધી હતા. તે વાતચીતના સાર આ પછીના પ્રકર- માં આપુછ્યું, --- પ્રકરણ ૨૪ મું. હિંદુસ્તાનમાં લોકહિત સંબંધી સવાલ, હિંદુસ્તાન દેશમાં ખેતીના ધંધા સૌથી વધારે ચાલેછે. ત્યાંનાં ઘણાં ખરાં વસ્તીવાળાં શહેર નાનાં નાનાં ગામડાં મળીનેજ થએલાં છે. જમીન સારી છે અને વસ્તીના માટે ભાગ ખેતીવાડીનું કામ કરે છે, દેશના કે ટલાક ભાગમાં ઘેાડા વિસ્તારમાં વરતી બહુ ધાડીછે, ત્યાં કમાઈખાવાની મહા મુશ્કેલી પડે છે. વરસાદ ચેડા વધારે કે ઓછા પડે કે એવું કંઈ અણુધાર્યું થાય તે હજારા માણસ સહેજ મરણ પામે છે. હવામાં માટા ફેરફાર થાય તેને લીધે. ધણા ભયંકર દુકાળ પડે છે. ખરેખરા ૬- કાળ પડે ત્યારે તેા સરકાર લાકને ખારાક આપે પરંતુ લેા જન્મથી તે મરણ સુધી પુરતું ખાધા વિના રહે તેથી તેમની શારીરિક તથા માનસિ

  • શકિત અવશ્ય અધમ થાય તે માટે સરકાર કઈ કરી શકે એ અને નહીં.

આવા પ્રાંતામાં વસ્તી વધવાને બદલે ઘટતી જાય છે. રેલ્વેને લીધે સગવડ વધી છે તેથી કરીને જોરાવર લાટૅ આછી વસ્તીવાળા ભાગમાં નય છે. મિન્નાન તથા આસામમાં હાની ખેતી થાય છે. ત્યાં કામ કર્