પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
જગતપ્રવાસ
૨૪૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૨૪૯ નાર દક્ષિણ હિંદુસ્તાન તથા મંગાળાના નમાઈ શકેલા લોકજ છે. ઉ પલે બ્રહ્મદેશ જીત્યાંથી હિંદુસ્તાનની તીજોરીને તે માળે વધ્યા છે, પશુ તેથી અહીં ઉભરાઈ જતા લેકને ત્યાં જઇ રહેવાનું ઠેકાણું થશે. અને જો ચીના લેાકને આ દેશમાં આવતા અટકાવાય તે એ જીતવાનું ખર્ચે તથા ર્જાખમ માથે લીધાને બદલે વળી જાય, રેલવેને લીધે આછી વસ્તીવાળા ફળદ્રુપ ભાગમાં વસ્તી ઘણી વધવા લાગી છે, ત્યાં જવું પહેલાં ઘણું મુ શ્કેલ હતું. આયર્લેડના લાકની પેઠે આ લેકે પણ સ્માટલું આટલું દુ:ખ તથા ભૂખમરા છતાં પેાતાનાં ગામડાંને વળગી રહે છે. આવી લાગણીને લીધે હિંદુસ્તાનમાં લાકહિત બાબતના એક અગયના સવાલ ઘણે ગુયવ- શુ ભરેલા થઇ પડ્યો છે. આખા દેશમાં બધા લેાકને જોઇએ તેટલી જમીન છે, વસ્તી એછી થાય એવી ઇચ્છા કરવાની જરૂર નથી. જરૂર તે! એજ છે કે વસ્તી અમુક ભાગમાં ઉભરાઇ ગમેલી તે વે અરેખર વહેંચાઈ જાય. અંગ્રેજના તાબાના મુલક કરતાં દેશી રાજ્યેામાં વસ્તી મુલકના પ્ર- માણુમાં ત્રણગણી ઓછી છે. આખા યુરોપખંડમાં છે તેટલી પ્રજા તથા જાતે હિંદુસ્તાનમાં છે. યુરોપના જુદા જુદા દેશના લેકાના સ્વભાવ તથા રીતભાતમાં જે- ટલે ભેદછે તેટલુંજ આ એક દેશના ભિન્ન ભિન્ન લેાકમાં ભેદ છે, યુરોપમાં તુર્કસ્તાન સિવાય બધે ખ્રસ્તી ધમૈં એના જુદા જુદા સ્વરૂપમાં પળાય છે. હિંદુસ્તાનમાં મુસલમાની, સીખ, હિંદુ, ખાદ્ધ, જૈન, પારસી, બ્રાહ્મણુ તથા પ્રિતી ધર્મ ચાલે છે. આપરથી સ્પષ્ટ જણાય છે કે જ્યાં ૧૮૦૦ મા- ઇલ ધરતી પર જુદી જુદી જાતના, સામસામા ધર્મના, વિરૂદ્ધ સ્વાર્થના પચીસ કરાડ માસ વસે છે, અને તેમનાથી માણ્યા, દૂર દેશના અને જુદાજ ધર્મ તથા આચારવિચારના લાક તેમને છતી, તેમને ૧,૦૦૦૦૦ થી એછા આદમીથી વશ રાખે છે, ત્યાં રાજ્યનીતિ તથા મનુષ્ય સ્વભાવ શાસ્ત્રના ખતેક વિષયા વિચારવાના છે. રાજ્યાધિકારી વર્ગ (સી. વીલ સર્વીસ ) દુનિયામાં સહુથી ઉત્તમ છે તેમને બહુ વિચક્ષણતા તથા કોશલથી કામ ચલાવતાં ધણા શ્રમ પડ્યો છે. અને હજી પડશે. મને એ વિષેનું સહજ સહેજ જ્ઞાન છે, જે છ અઠવાડીયાં હું દેશમાં રહ્યો તેમાં મને એ વિશે જે માલમ પડવું તે કહીશ,