પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
જગતપ્રવાસ
૨૫૦
જગતપ્રવાસ

૨૫૦ જગૃત પ્રવાસ. સાયી અગત્યને સવાલ અંગ્રેજ કે હિંદુ—બધાને માટે એ છે કે પેટ્ર તાનું પૂરૂ કેમ કરવું, રાજ પેટ ભરવાનું મેળવવાના દરેક મનુષ્યને હક છે. ઈંગ્લેંડમાં પણ એ ઉપર બહુ ધ્યાન આપવાનું છે. આ દેશપત એ વિષય મેટા વાદળાં પેઠે ઝઝુમી રહ્યો છે. અગાડી પડેલા ભયંકર દુકા- ળથી બહુ ખરાબી થઇ છે અને હવે પછી પણ એવા દુકાળથી બહુ ત્રાસ વરતાશે, એ વાત રાજ્ય વહીવટની ત્રણ ચતુર્વ્યાશ ખાતામાં સરકારને ધ્યાનમાં લેવી પડે છે. હિંદુસ્તાનમાં જ્યાં જ્યાં હું ગયા ત્યાં લેકાની દરિદ્રતા જોઈ મને ઘણું લાગ્યું. અંગ્રેજો સાધારણ રીતે એમ ધારે છે કે હિંદુસ્તાનમાં ધ નના ઢગલા ને પુષ્કળ કુદરતી સાધના છે. ખરૂં જોઇયે તેા એ દેશ દુની- આમાં સૌથી નિર્ધનછે. એ વાત ખરી છે કે રાજાએ, ઢાકાશ, મેટા મેટા જમીનદારો તથા કલકત્તા અને મુંબાઇના વેપારીઓ પાસે પુષ્કળ પૈસેટ છે અને જાઈ પણ ઘણા આવે છે. સાધારણ રીતે જોતાં અંગ્રેજો ના ધ્યાનમાં આવા લેાકતા ઘણા ભાગ આવે છે. તે તે રજપુત રાજા- એને પગથી માથાસુધી રત્ન અને અન્ન કારથી ચિત મેટા ઠાઠ સાથે ઈંગ્લિાંડ આવેલા જુએ કે ગવર્નર જનરલના ભપકાદાર દરબારાની અને ન્યુબિલિ જેવા પ્રસંગે રાજાએ રાણીપર મેકલેલી ભેટેનાં ચિત્ર પત્રોમાં જુએ છે. યુરીન પ્રાની પેઠે હિંદુસ્તાનમાં ધૃત વહેંચાએલું નથી. લાખે. માણસની સ્થિતી એથી કેવળ ઉલટીજ છે, જેટલા ઘેાડા પાસે ધન છે તેના કરતાં નિર્ધન અણુ વધારે છે. શહેરમાં કારીગરા અઠવાડીએ એક શિલિંગ નવ પેન્સથી સવાઐ શિલિ'ગ કમાય છે; સાધારણુ મજુરા દેઢ શિ લિંગ કમાય છે. ગામડામાં તે તેથી પણ એછું. ખેતીવાડીનું કામ કરનાર ઘણા લેકને પેાતાની જમીતપરના ભારે કર ભરતાં ગુજરાન જેટલી ઉપજ પણ રેતી નથી. તેમની સરેરાસ આવક કેટલી છે તેની ગણતરી કરવી ફડણું છે. ઇજીના હાલના એલપી સર ઈક્વેલિન બેરિંગ જેવા હિંદુસ્તાનતા માગળના વસુલાત ખાતાના પ્રવીણ પ્રધાને થોડાં વર્ષ પર એના અડસટ્ટો કાઢયો હતા. તેણે એવી ગણતરી કરી હતી કે હિંદુસ્તાનમાં દર વર્ષે માથા દીઠ એ પાંડની નજીવી રકમની સ્મારક છે. દાદાભાઈ નશજી આ મતરીમાં ભૂલ કાર્ડ છે. હકીકતના માંકડા તપાસવામાં તે ડોશી- આર્ છે. એના કહેવામાં એગ છે કે ૨૮ શિલિગની માથા દીઠ આવકછે.