પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
જગતપ્રવાસ
૨૫૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૨૫૧ ઈંગ્લેંડમાં ગરીખા ધણી છે અને ત્યાંના વેપાર સારા ચાલતા નથી એવે આપણા ખખડાટ છે, પણ ઇંગ્લાંડ તથા આાયાડના વતનીઓની દર વર્ષની માથાદીઠ આવક ૩૦ પાંડની છે, એ હિંદુસ્તાન કરતાં વીશમ ણી છે. ઈમટેકસ બાબતની હકીકત જોતાં જણાય છે કે ઇંગ્લાંડમાં વ ચલા વડના સાધારણુ રીતે સારી સ્થિતિના લેાકનો વર્ગ છે. તેવા હિંદુ- સ્તાનમાં નથી. હિંદુસ્તાનમાં આ કર (ઇન્કમટૅકસ) ૧૦ પાંડની કમાણી વાળાથી શરૂ થાય છે. તે ભાત્ર ૩,૦૦,૦૦૦ માણસા આપેછે અને તેમાંથી કત ૨,૦૦,૦૦૦ પાંડની ઉપજ થાય છે. આ પરથી દેશ કૅવે નિધન છે તે સ્પષ્ટ જણાય છે. ઇંગ્લાંડમાં એ કર ૧૫૦ પાંડની કમાઈકરથી શરૂ થાય છે; તેમાંથી ૧,૨૦,૦૦,૦૦૦ પોડની આવક થાય છે. આ ગણતરી મારા અનુભવથી ખરી પડેછે, હિંદુસ્તાનનાં નાનાં તથા મેટાં ગામામાં હું ફર્યો છું. મેં જોયું છે કે લેાકેા ધણેભાગે ચેખા, બાજરી, દાળ, ને એવાં એવાં હલકાં ધાન્ય ઉપર પોતાના નિર્વાહ ચલાવે છે. ઘઉં વગેરે યા પ્ર- કારનાં ધાન્ય સાંધ આપવા સારૂ વેચેછે. દરેક જષ્ણુ વર્ષે દહાડે એ કે અ ઢૌ શિલિંગ લૂગડાં સારૂં ખર્ચી શકે છે. ઉત્તર હિંદુસ્તાનમાં તા શિયા ળામાં ટાઢ ઘણી પડે છે તેથી લેાક બહુ હેરાન થાય છે. રહેવાને માટીનાં ઝુપડાં ડ્રાય છે. તેમાં કાંઈ સરસામન હોતા નથી. રાજ વાર ખાવાનું ચાડાંતાજ ભાગ્યમાં સરજેલું હોય છે. સાચું કહીએ તે। હિંદુસ્તાનની વસ્તીના ધણા ભાગ ભૂખે મરતા છે. વળી રેલ, દુકાળ, કે તીડ પડે ત્યારે આમાંનાં લાખે। આદમી મરી જાય છે. વર્ષાદ જોઇએ તેટલા પડતે નથી તેથી આટલા બધા કાળ પડેછે. ખેડુત Ăકાદ વર્ષે ચાલે તેટલું અનાજ તૈા ભરી મુકે છે, તે છતાં પણ અઠવાડીગ્ગાની કમાઇપર નિર્વાહ કરનાર લેાકને બહુ દુ:ખ વેઠવું પડે છે. જો ખે વષઁ વર્ષદ ના આવે અ ને સરકાર વચ્ચે ન પડે તેા લાખા આદમી ભૂખે મરી જાય, ૧૮૭૩-૪ના વષૅમાં બિહારમાં કાળ પડક્યો હતા તે વખત સરકારે સિત્તેર લાખ પાંડ જાહેર બાંધકામમાં તે દશ લાખ ટન ચેખા મગાવામાં ખચ્યા હતા. તેથીજ લેક મરતા બચ્યા, ૧૯૭૬-૭-૮ના વર્ષમાં મેટા દુકાળ પડ્યો હતા. ૧૮૭૫માં પાક બહુ એ થયે। હતા. ૧૮૭૬ માં દેશના ધણા ભાગમાં મુખ્ય પાક નાશ પામ્યા અને અનાજના ભાવ બહુજ ચઢો ગયા. વર્ષે આખરે હજા રા ભાલુસ મરણ પામવા લાગ્યાં. સરકારને એ વર્ષ લગી એ દુકાળનો અ