પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
જગતપ્રવાસ
૨૫૨
જગતપ્રવાસ

૨૧૨ જગત પ્રવાસ ટકાવ કરવા મહેનત કરવી પડી હતી. એ વખતની લેાકની સ્થિતિનું અંતઃ કરણ ભેદી નાંખે તેવું વર્ણન મને ધણા મિત્રએ કર્યું હતું. તેમણે એ અધા ત્રાસદાયક દેખાવ નજરે જોયા હતા. ભૂખે મરતા લાકને ખવડાવવા સરકારને એક કરોડ વીશલાખ પાંડુ ખર્ચ થયું હતું. એક વખત એકલા મદ્રાસમાંજ પચીસ લાખ માણસને સરકારને ખવડાવવું પડ્યું હતું. વીશ લાખ આદમીને મત ખવડાવવામાં આવ્યું હતું. દુળ ખાતાના કમીન- રાએ અડસટ્ટો કાઢયો હુતા કે એ દુકાળથી સાડીબાવન લાખ માણસ મુમાં હતાં. જન્મ ઘટયા તે ગણતાં વસ્તીમાં સિત્તેર લાખના ઘટારા થયે હતા. પાંચ લાખ આદમી તેા કાલેરાથીજ મરણ પામ્યાં હતાં. છેલ્લાં ત્રીશ વર્ષના દુકાળામાં થતે બધાં મળી એક કરેડ વીશ લાખ માજીસ ભરી ગયાંછે. લાંબા વખતની દરિદ્રતાએ કરીને ઋણા તથા કામ કરવાની શક્તિ આછાં થઈ ગયાંછે. દેશી લેાકેાનું શરીર બળ તેથી નાના કે મોટા કાળ સામે તેમનાથી ટકી શકાતું નથી. તેથી આ મેટા સવાલ સરકારને હંમેશ લક્ષમાં રાખવા પડેછે. એવા ખીજા ઘણાઅે. છેલ્લાં દશ વર્ષમાં દુકાળનું જોર નરમ પાડવા સારૂ રસ્તા સુધાયાછે, ખેતી સારૂ સારી પાણીની તેહેરા વધારી છે અને લેાકને દેશના બીજા ભાગમાં મેકલ્યા છે. હિંદુસ્તાનના મા ગરીબ લોકપર છે તેટલા ગજા ઉપરાંત કર દુની- આમાં ખીજા કોઇ દેશમાં નહીં હૈાય. તીજોરીમાંને ઘણા ભાગ કરવેરાની ઉપજમાંથી નથી થતુ. પણ સરકારી રેલ્વે, હુરા, અીણના ઇજારા, વગેરેમાંથી આવેછે. એ ઇંન્ની ઉપજ હિંદુસ્તાનમાંથી નહીં પણ ચીનથી મળેછે. કેરી વસ્તુઓપર મળતી ઉપજના કરછે તે ખુશીમાં આવે તે આપે એવેછે, જ્ઞાાની દરિદ્રતા તથા દુ:ખ મટાડવા સરકાર ભારે પ્રયત્ન કરતી જાયછે અને તે સાથે દારૂની ખપતને ઉત્તેજન આપી ઉપજ વધારવાના ઉપાય લઈ લોકોને ધમ બનાવતી જાયછે. હિંદુસ્તાનમાં કરવેરામાંથી આવતી ઉપજ ૪,૦૦,૦૦,૦૦૦ પૈંડનીછે. ઇંગ્લાંડ, કાંઠલાંડ અને આયલાંડ ની વસ્તીના ભાગમાં એનાથી બમણી ઉપજ આવેછે. તેથી એ દેશમાં છે તેના દશમા ભાગતા કર હિંદુસ્તાનમાં માથાદીઠ અપાયછે. પણ એ ધ્યાનમાં રાખવું જોઇએ કે કર દશમા ભાગનેછે તેમ માથાદીઠ સરેરાસ ઉપજ વીશમા ભાગની છે. તેથી ગ્લિાંડ કરતાં કરના ખાજો ખમછે.