પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
જગતપ્રવાસ
૨૫૩
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૨૫૩ હિંદુસ્તાનની કરથી મળતી ઉપજમાંથી અડધા અડધતે જમીનમાંથી મ- લેછે, હિંદુસ્તાનમાં સરકાર ખરૂં જોતાં જમીનદાર છે. અંગ્રેજ સરકારે જ્યારે દેશી રાજ્યો જીતીને ખાલસા કર્યો ત્યારે જમીનની માલકી સંબંધી હુઙ તથા ભાગવટાની જે રીત ચાલતી હતી તે કાયમ રાખીછે. સાંથનાં નાણાંને ખદલે પાકમાંથી અમુક ભાગ આપવા એવી રીત કેટલાંક દેશી રાજ્યામાં હજી ચાલેછે. તે અંગ્રેજ સરકારે બંધ કરીછે. એ રીતથી કરીને સારા નઠારા પાક પ્રમાણે સાથ આપવી પડેછે. જે પ્રમાણમાં પાક થાય તેના પ્રમાણમાં ગણાત ભરવી પડેછે એટલે એ રીતમાં કાયદેછે. તેને બદલે પૈસા આપવાની રીતછે તેથી તા ગમેતેવા પાક થાય તાપણુ અમુક રકમ તા સરકારમાં ભરવીજ પડેછે, હિંદુસ્તાનના રાજવહીવટમાં એ ગણાત ઉધરાવવાનું કામ મુખ્યછે. એક એકર જમીને સરેરાસ સાંય ૨ શિલિ ગથી કલા શિલિંગછે. એ રકમ ધણી ઓછીછે એમ લાગેછે, પરંતુ, ઈગ્લાંડ તથા હિંદુસ્તાનના ભાવની સરખામણી કરીએતે પ્રમાણુમાં ઈંગ્લાંડ કરતાં વધારેછે. ઇંગ્લાંડમાં એવી જમીનપર એ લેખે ૨૫ શિલિ'ગ પડે. હિંદુસ્તાન ના નાના ખેડુતની સ્થિતિ સરકારના ખેડુતના કરતાં ઘણી ખરાબ ટ્રાયછે. ઈસ્ટ ઈંડી કંપનીના વખતમાં સરકાર છત ને લડાઇઓમાં તલાન થઈ ગઈ હતી તેથી જમીનની ઉપજ સંબંધી ઝીણી બાબતેમાં ધ્યાન નહોતું આપ્યું. જે માણસ પૈસાની ઉડ રકમ આપે તેને ઉપજના ઇજારા આ પતા. પછી તે ખેડુત પાસેથી કહ્રડાય તેટલા નફા લે. આ માણુસા ધીમે ધીમે જમીનના ધણી થઇ પડ્યા. બંગાળામાં તેમને જમીનદાર કહે છે. તેમને ૧૭૯૩માં જમીનના માલીક બનાવ્યા. જમીન તેમની અને તે બદલ તેઓ સરકારમાં અમુક રકમ આપે એમ ઠરાવ્યું. જમીનદારની હ્રાય નીચે ખેડનાર ખેડુતને દુઃખ ન પડે તે માટે વખતે વખતે ખેડવાના હક અથવા ખેડુતને કહડાય નહીં અેવા તેના હક કાયદાથી હરાવ્યો છે. પણ હિંદુસ્તાનના ધણા પ્રાન્તામાં સરકારી હકને બદલે જમીનના અમુક ભા લીક થયા છે. અને મારા જાણવામાં જે આવ્યું તેમાંથી જાય છે કે રેખાર સરકારના ખેડુત કરતાં જમીનદારના ખેડુતને બધે બહુ દુ:ખ પડે છે. અજ્ઞાન તથા અવિચારી ખેડુત પાસેથી મુકરર રકમ હરવર્ષે ઉધ રાવવાના રીવાજને લીધે, હિંદુસ્તાનમાં કાળરૂપ ખેડુતને પૈસા ધીરનાર થ યા છે. નારાં વર્ષમાં જ્યારે સાંચ પૂરીના આપી શકે એમ હોય ત્યારે