પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
જગતપ્રવાસ
૨૫૪
જગતપ્રવાસ

૨૫૪ જગત પ્રવાસ એ શાહુકાર તેમને નાણાં ધીરેછે. એકવાર એ વ્યાજખોરના હાથમાં સ પડાયા કે કરીથી છુટવું મુશ્કેલ. ખેડુતાનાં એવાં દેવાં ન મનાય એટલાં વધી ગયાંછે તે વિશે મેં પણી વાતા સાંભળી છે. હિંદુસ્તાનમાં બધે મને માલમ પડયું છે કે દેશી લે!કાના દૃઢ ભિપ્રાય એવા છે કે એ ખેડુત ને છુટા કરવાના એકજ રસ્તે છે. તે એક સાંથ બદલ પૈસાની મુકરર રકમ ન લેતાં જમીનમાંથી પાકને અમુક ભાગ લેવા. પણ તેમાંનું કાઈ મને સમાવી શક્યું નહીં કે એ જુની અગવડ ભરેલી રીતથી આટલી ધી વસુલાત આટલા મોટા દેશમાંથી શી રીતે ઉધરાવવી, દર ત્રીશ વર્ષની મુદતે જમીનના વેરા ફરીથી ઠરાવવામાં આવે છે મને તે લાગે છે કે જમીનના વેરા ષટાડ્યા સિવાય અને જમીનદારાના હાથ હૈઠળના બે- ડુતા સારૂ કાયમ ખેડહક તથા વાજબી સાંથ ઠરાવી, તેમને ફરી ઠરાવ- વાની મુદત ટુંકી કર્યા સિવાય દરિદ્રતામાં ક્રમરાતા ખેડુતોનું દુઃખ આપ્યું ફરવાના બીજો એક રસ્તા નથી. ૧૮૭૦ના લૅન્ડĂકટ” પહેલાં આયલાંડના ખેડુતેાની સ્થિતિ હતી તેજ દશામાં જમીનદારાના ખેડુત છે. બંગાળામાં અંગ્રેજી રાજ્યમાં વસ્તીમાં ધણા વધારા થાયછે અને બંગાળી ખેડુત પર- દેશ કદી જવાના નહીં તેથી જમીનદારાને ભરવાની રકમ અસલ ઠરાવેલી તેથી દસપંદરગણીથી એ વધારે ગણાત લઇ તે ખેડુતાને ભાગે નહીં જેટલું રહેવા દેછે. હિંદુસ્તાનની સરકાર આ બધી વાતથી જાણીતી છે. એએક વર્ષપર પસાર થએલા ખંમાળા તૈયત એફટ' નામે કાયદાથી લાખે આ ૬મી જે જમીનદારાના નાના ખેડુતેા છે તેમને જમીન ખેડવાનો કા- મ હક તથા બાગવટો મુકરર થશે. આવા જમીનદારી જીલ્લાએ બહુ વધી ગયા છે. જમીનના નાના ટુકડા પડી ગયા છે. એક કરેડમાંથી સા લાખ ખેડુતે દર વર્ષે સાડા સાત શિલિંગથી એ એકું ભરે છે. કેટલેક ઠેકાણે એક ચેરસ માઇલે વસ્તી ૧૦૦ની છે. જમીન આધી રોકાઇ ગઇએ અને વસ્તી તા વધતી જાય છે. તેથી લેાકને ખેડવાની જમીન માંથી આપવી એ ગુચવણ ભરેલા સવાલ છે. એના મ્હે ખાગળ તા ય લાડ ખાળતને સવાલ પણૢ ઢંકાઇ જાય તેમ છે. હિંદુસ્તાનના આ એ ડુતાને સ્પાયલોડના ખેડુત જેવાજ ગણવા જોઇએ, કેમકે તેઓ પશુ આપણા દેશની રૈયત છે, તથા આયરીશ લોકોની ધાંધળથી ઉઠાવેલી ક્રૂ