પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
જગતપ્રવાસ
૨૫૫
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૨૫૫ રિયાદ પાલામેન્ટમાં સંભળાય છે તે હિંદુસ્તાનના, આ ખેડુતાની ધીરજ અને સહનશીલતા જોઇ સરકારે તેમની દશાષર પણ તેટલુંજ ધ્યાન આપવું જોઇએ, લાની દરિદ્રતાની બાબત મૂકી હવે કેળવણી તરફ જોઇએ. ધા દેશમાં જીવવા સારૂ જરૂરીઆતની ચીજોથી ઉતરતા અગત્યના લેાકહિત ના સવાલ એ છે. હિંદુસ્તાનમાં પ્રજાને કેળવણીની યાજના સરકાર જા તેજ ચલાવે છે. નિશાળા બરાબર તપાસી તેમને સરકારી તીજોરીમાંથી નાણાંની મદદ અપાય છે. દરેક પ્રાંતમાં કેળવણી ખાતું હોય છે. તેને ઉપરી (ડીરેકટર) હેય છે અને એના હાથ નીચે વાંકે ગારે પરીક્ષા (ઈ- સ્પેકટર) વ્હાય છે. દેશમાં સર્વ સ્થળે ચઢતી ઉતરતી નિશાળા છે. ગામડાની ગામઠી નિશાળથી તે છેક મેઢી કોલેજો લગી છે. વળી કલકતા, મદ્ભાસ તથા સુખાઈની ત્રણ મોટી યુનિવર્સીટીએક છે. તે બધાને રાજ્ય તરફથી નાણાંની મદદ મળે છે. તેમની હકીકતના રીપોર્ટ નિયમસર્ યેાજના પ્ર- માણે કરવામાં આવે છે. સારા વિદ્યાર્થીઓને ઉત્તેજન સારૂ ઘણી સ્કાલર શિપેા છે. તેથી ગરીબના હેકરાને કૉલેજને અભ્યાસ કરવા સરળ પડેછે. એવી રીતે અભ્યાસ કરનાર ઘણાછે. બ્રિટિશ હિંદુસ્તાનમાં બધી મળીને ૧,૪૧,૦૦૦ નિશાા છે. તેમાંની ૭૮,૦૦૦ ને સરકાર તરફથી મદદ મળે છે. બધીમાં થઈને પાંત્રીશ લાખ છેકરાં અભ્યાસ કરે છે. દશ વર્ષે ઉપર માત્ર ૬૦,૦૦૦ નિશાળા હતી અને ૧૮,૦૦,૦૦૦ એકરાં અભ્યાસ કરતાં હતાં, એટલે દશ વર્ષની મુદતમાં સંખ્યા ખમણી થઈ છે. ખીજાં વીસ કે ત્રીશ વર્ષમાં નિશાળે જતાં છેકરાંની સંખ્યા વસ્તીના પ્રમાણમાં ઇગ્લાંડ જેટલી થવાનો સંભવ છે. દેશીઓની જોડે વાતચીત પરથી મને માલમ પડ્યું કે તેમની અભ્યુત્ર ઇચ્છાછે કે કેળવણીને ઉત્તેજન આ પવું તથા એકેએક જણને કેળવણી આપવી. શિક્ષકો તૈયાર કરવાની ટ્રેનિગ કુકામાં ૫૦૦૦ પુરૂષ અભ્યાસ કરે છે. ઉંચા વર્ગના હિંદુ તથા મુ સલમાનોને શિક્ષકની પદવી શ્રેણી પસંદ પડતી છે. કાકા, મદ્ભાસ તથા કુંભાઇની યુનિવર્સીટી ત્રીશ વર્ષોપર લંડ- નની યુનિવર્સીટીને વારણેજ સ્થાપવામાં આવી હતી. તે પરીક્ષા લેનાર

  • તે સિવાય અલાહુમાદમાં હવે યુનિવર્સીટી સ્થપાઈ છે. ભા

ષાન્તર કંતા.