પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
જગતપ્રવાસ
૨૫૬
જગતપ્રવાસ

૨૫૬ જગત પ્રયાસ, મંડળ છે. કેળવણી આપવા બાબતનું કામ તેમની તરફથી નથી થતું, પણ તેઓ પ્રવીણ, (આર્ટ) કાયદા, વૈદક, શિલ્પકલા વગેરેની પદવી આપે છે. પંજાખમાં એક ાથી લાહોરની યુનિવર્સીટી છે, તેમાં આ ત્રણુ યુનિવ સીટીનાં ધારણ ઉપરાંત કેળવણી આપવાનું પણ ચાલે છે. આ બધી યુ નિવર્સીટીએથી શું પરિણામ તથા અસર થાય છે તે દરવર્ષે છપાતી બ્રિટિશ હિંદુસ્તાનની હકીકતપરથી માલમ પડી આવે છે. ગયા વર્ષમાં ૭૦,૦૦૦ અભ્યાસીએ દાખલ થયા અને ૨૬,૦૦૦ પાસ થયા. આ યુનિવર્સીટી- આને લગતી આખા હિંદુસ્તાનમાં એકદર સા કૉલેજો છે. કૉલેજોમાં એ પ્રકાર છે. એક તે યુનિવર્સીટીમાં પ્રાવીણ્ય (સ્માર્ટ)નાં ધેારણ શિખવે છે અને જો વૈદક કે એવાજ બીજા ખાસ વિષય શિખવે છે. એ કૉલેજો માંની કેટલીક સરકાર તરફથીજ ચાલે છે. કેટલીકને સરકાર નાણુાંની મદદ આપે છે. આવી જાતની કોલેજો ઘણે ભાગે મિશનરી છે. એ બધીમાં મળી દશ હજાર અભ્યાસીચ્યા છે. કાલેજોમાં વિદ્યાર્થીએ હાઇસ્કુલેમાંથી આવે છે. એવી ડાઇકુલો અંધા જીલ્લાના મુખ્ય શહેરમાં અકેકી છે. તે સિવાય બીજી મિશનરી કુન્ના ઘણી છે. તેમને સરકાર તરફથી મદદ મળે છે. એ નિશાળામાં અંગ્રેજી શિખવે છે અને કેળવણી અંગ્રેજીમાંજ આપે છે, યુનિવર્સીટીની પ્રવેશક ૫- રીક્ષાનાધારણ સુધી ત્યાં શિખવાય છે. સરકારી નોકરીના ઉમેદવાર એમાં “ શિખે છે. એવી ૬૦૦ નિશાળેા છે. તેમાં ૪૦,૦૦૦ બ્રેકરા ભણે છે. તે પછી વચલા વર્ગની નિશાળે છે. તે નાનાં શહેરમાં તથા મોટાં ગામોમાં હાય છે. તેમાં સાધારણ હલકા વર્ગના લોકોને ખપ પડે તેટલું શિખવે છે, એમાંની કેટલીકમાં એકલી દેશી ભાષા અને કેટલીકમાં અંગ્રેજી પણ શિ ખવાય છે. તેમની સંખ્યા ૪૦૦૦ની છે તથા તેમાં ભણુનારની સંખ્યા ૨,૦૦,૦૦૦ની છે. સૌથી છેલ્લી નીચલી શરૂઆતની નિશાળા છે. એવી નિશાળા ધે છે. તેમાં જીલ્લાની દેશી ભાષામાં આરબની કેળવણી અ પાય છે. આ પ્રકારનો નિશાળા તા છેક હમણાં પંદર વીસ વષઁથી થઈ છે. હિંદુસ્તાનમાંની કેળવણીની પદ્ધતિની સળતાની એ નિશાનીછે, એનું માન સર જાર્જ કૅમ્મલ તયા સર ડે ટેમ્પલને છે. કેળવાએલા દેશી અને એ બંનેને સારૂ ઘણું માન તથા ઉપકાર વૃત્તિ છે. સર જ્યાર્જ ક