પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
જગતપ્રવાસ
૨૫૭
જગતપ્રવાસ

જગત પ્રયાસ. Rus અલના કારભાર પહેલાં બંગાળામાં એવી શરૂઆતની નિશાળો તથા તેમાં ભણનારની સંખ્યા બહુ થાડી હતી. ૧૮૮૧માં એ વીસગી થઇ છે. મેઢા પ્રાંતમાં આટલે બધા વધારા કરવામાં તેહ મેળવવી એ મેટા રાજનીતિજ્ઞને મગરૂર થવા જેવું છે. કેળવણીને વિષય પૂરો કરતા પહેલાં, મિશનરીએ કેળવણીના સેં- બુધમાં જે સેવા ખાવી છે તે કળા વગર ચાલે તેમ નથી, મૂર્તિપૂજકોને ખ્રિસ્તી કરવામાં તેએ સફળ થયા છે કે નહીં તે વિશે મનભેદ છે. પરંતુ કેળવણીના કામમાં તેઓએ ઘણું કર્યું છે એ માબત સહુ એકમત છે. પ્રેગ્રેટેસ્ટટ મિશનની નિશાળે તથા કાલેજોમાં ૨,૦૦,૦૦૦ ઉપર વિદ્યાર્થી અભ્યાસ કરે છે, તેમની સંખ્યા વધતી જાય છે. મહા પ્રયાસ કરનાર ખ્રિસ્તી મિશનરી સ્ત્રીઓના પ્રયત્નથી હિંદુસ્તાનમાં સ્ત્રી કેળવણી યછે. હવે તેા તેમની ૧૨૦ કન્યાશાળાઓ છે. ૧૮૫૨માં ટેસ્ટટ મિશન તરફથી શિખતી છોકરીઓ ૧૧,૦૦૦ હતી. ૧૮૮૯માં ૮૦,૦૦૦ થઇ છે. હિંદુસ્તાનના ભવિષ્યનો મોટો આધાર કેળવણીપરછે. ત્યાંની નિશા મૈં તથા કાલેજોમાં કેળવાયેલા દેશીએએ સંસાર સુધારામાં આગળ પ્- ડવા માંડયું છે. પ્રખ્યાત ધર્મગુરૂ કેશવચંદ્રસેનની સ્થાપેલો બ્રાહ્મ સમાજ ને હેતુ ખ્રિસ્તીનીતિ તથા ઉપદેશ સાથે જીના હિંદુધર્મના શુદ્ધ એકેશ્વરમ- ત્તના પ્રસાર કરવાનાછે. દેશીગ્માની સાંસારિક રીતભાતેમાં ઘણા અગત્યના ફેરફાર કરવાની વૃત્તિ તે જાગૃત કરે છે. તેના અનુસંગીઓને કેળવાએલા હિંદુ તથા મુસલમાન તરફથી સહાયતા મળે છે. તેઓ માળ લગ્ન અટ- કાવવાના તથા પુનર્લગ્નના કિંમાયતી છે. બાપડીવિધવાઓના પતિ તેમના ખાળપણમાંજ મરી જાય છે અને તેથી તેમને જીવતે મુએલાં જેવું જી. વન ગાળવું પડે છે. તેવી લાખ વિધવાઓને દુઃખથી છેડવવાને સારૂ આ પ્રયત છે. તેગ્મા નાતજાતના હાનિકારક ચાલ કાઢી નાંખી સારા ફેરફાર કરે, સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપે છે, મધના વેપાર વધારવાની સામા થાય છે; અને એકંદર રીતે સાંસારિક સુધારામાં ઘણું ધ્યાન આપે છે, એવું ત્રીશ વર્ષેપરના દેશીઓમાં નહેતું. હિંદુસ્તાનની સરકાર લા- કને જાતે મેધ કરવાનું માથે લેતી નથી. હિંદુની, મુસલમાનની, ગૃહસ્થો- ની ખાનગી, મ્યુનિસિપાલીટીની કે મિશનરીની નિશાળોને, કે જે સારી