પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
જગતપ્રવાસ
૨૫૮
જગતપ્રવાસ

૨૫૮ જગત પ્રવાસ રીતે ચાલતી હાય તેને સરકાર મદદ આપે છે. હાલ કેટલાંક વર્ષથી કેળ- વણીના વધારા થયા છે તે આ નિશાળની સરસાઇને લીધે થયો છે, મને આશા છે કે મિશનરીઓની નિશાળમાં જે વધારે ઉત્તમ બાધ થાય છે કે થવા જોઇયે તેના પ્રસાર થઈ આખરે આખા હિંદુસ્તાનને કેળવણી સાથે એ. મેધ ભવિષ્યમાં મળશે. દેશીઓનું કહેવું છે કે મેટાં કેળવાએલાં શહેરોમાં હુન્નર તથા કળા શિખવવાની નિશાળા સ્થાપવાની શ્રેણી જરૂર છે. જેપુરમાં એવી એક નિ- શાળ જોવા હું ગયા હતા. ત્યાં હિંદી કારીગરી બહુ સારી રીતે શિખવાય છે. એ કારીગરીને નાશ થતે એથી અટકશે. ધાક હુન્નર ઈંગ્લાંડ તથા યુરોપના કામની બરાબરી કરી શકે તેવા યાય છે. સુંખાઈમાં સાઠ કે સિત્તેર સુતરનાં કારખાનાં છે, તેમના માલીકાએ મને કહ્યું કે પંદરીશ વર્ષમાં હાલ જે ભાલ મન્ચેસ્ટરથી આવે છે તે બધા હિંદુસ્તાનમાંજ બની શકશે. આ કારખાનાંને લીધે ચિન તથા જાપાનમાં લેંકેશાયરથી આવતું સુતર બંધ થયું છે. તે હવે મુંબાઈથી હૈંગકાગ ચઢેછે. કલકત્તામાં પણ સહુના વગુટનાં કારખાનાં ધાં છે. મન્ચેસ્ટરે જે હાથના હુન્નરના નાશ કર્યો છે તે કામ યંત્રવર્ડ પાછું ારી કરવાનું હિંદુસ્તાનમાં શરૂ થયું છે એમાં કાંઇ સંશય નથી. હિંદુસ્તાન ઇંગ્લાંડની ખરેખરી કરે તેની ઇવા થવી ન જોઇયે. સરકારે દેશીઓને હુતર તથા કળાની કેળવણી આપવી જોઇએ કે જેથી તેઓ તેમના દેશની કારીગરીનું કામ હાલની રીતા શિખી પાછું પેાતાના હાથમાં લઈ શકે, કેળવણીની આ બધી ઉત્તેજીત પદ્ધતિથી એક નવા લોહિત સંબંધી સવાલ ઉત્પન્ન થયેા છે. તેની અગત્ય દહાડે દહાડે વધતી જાય છે. વહેલાં કે માડાં તે પર લક્ષ દઇ યાગ્ય ઉપાય લીધા વિના ચાલવાનું નથી, જ્યારે બ્રિટિશ પ્રજાએ કંપની પાસેથી હિંદુસ્તાનનું રાજ્ય પોતાના હાથમાં લીધું ત્યારે તે અસલ પ્રાચીનકાળમાં થએલા ઉકર્દી આવી દેશ અટકા હતું। અને તે ઉત્કર્ષના પણ વળી ક્ષય થતા જતા હતા, તેના જીવન અશમાં ધર્મ માત્ર રહ્યો હતા; તેમાં કેળવણી હતી તે નહીં જેવી હતી. બ્રાહ્મણા સિ- વાય કંઈને કેળવણી અપાતી નહીં. બ્રિટિશ રાજ્યમા છેલ્લાં ત્રીશ વર્ષોંથી જે ઉંચી કેળવણી અપાય છે તેની પ્રશસ્ય પદ્ધતિનું ટુંકું વર્ણન મ ઉપર આ પ્યું છે, હવે તા હર વર્ષે દશકે પંદર હતર પુરૂષો કેળવાઇને ઈંગ્લાંડની યુનિવર્સીટીના ગ્રેડયુએટાની ખરેખરી કરી શકે તેવા થાય છે. તેમાંના