પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
જગતપ્રવાસ
૨૫૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૨૫૯ બાક ઇંગ્લાંડ તથા કાટલાંડ જાય છે અને અંગ્રેજોના વિચાર તથા વિ બેકની પદ્ધતિ શિખે છે. તેમે હિંદુસ્તાનની સિવિલ સર્વિસમાં દાખલ થાય છે, વિદ્વત્તાથી ચાલતા રાજગાર કરે છે; નિશાળના શિક્ષક, વકીલ, દાકતર, ઇજનેર, વેપારી, સ્ટેશનમાસ્તર, બેંકના કલા વગેરેના અનેક ધંધા કરેછે. હિંદુસ્તાનના બધા ભાગમાં આ વર્ગની સ્થાપના થવાથી કેળ- વાયલે વિક્ષ લેાકમત ઝપાટાબંધ બંધાય છે. અને . તેની અસરથી ત્યાંનાં ખેાહા ફેલાવ પામેલ વર્તમાનપત્રોમાં સરકારની હાલચાલ તથા લાકના હિત મૈબંધી સવાલ ચર્ચાય છે, તેઓ અંગ્રેજોના જેવુંજ ગ્રેજી ખેલી તથા સમજી શકેછે. હિંદુસ્તાનમાંની મારી મુસાીમાં એવા ઘણુ તક્ષ્ણ હિંદુએ! સાથે મારા મેળાપ થયેા હતે. તે પેાતાના ૧૫ કૅ ૨૦ રૂપીઆના પગારપર સંતાવથી રછે. હર્બર્ટ સ્પેન્સર, મિલ, કાલાઈલ, જાત મોરલે અને વિશિષ્ટ અંગ્રેજી ગ્રંથકારોનાં લખાણથી તે સંપૂર્ણ રીતે વાકેફ્ હતા. ત્યાં જેટલા વખત હું રહ્યો તે વખતમાં આવા કેળવાયેલા દે. શીગ્માના સંસર્ગ મેળવવા મેં બન્યું તેટલું કર્યું છે. મને થયું કે હિંદુસ્તાન- માં રહેનારા અંગ્રેજ અમલદારા તે ઇંગ્લાંડમાં ઘણાએ મળશે પરંતુ આ દેશમાં કરીથી આવવાનું વખતે નાજ બને, અને માત્ર અહીંથીજ દેશી- એની લોકવાણી જાણી શકાય. હિંદુ, મુસલમાન તથા બ્રાહ્મસમાજના જે- જે કેળવાયલા ભાસા જોડે મારે વાતચીત થઈ હતી તે પરથી તેમની મનની ગ્રહણ શકિત તથા વિદ્રત્તા વિશે મને ઉંચા અભિપ્રાય એડૉ. કાઇને ભમાવવાની દિત્ત તથા દુરાયો અંશ પણુ તેમનામાં નહાતા. મતાંતર સહુન સાથે તેમની ઇચ્છા એવી છે કે ફાઈ પણ ખાબતની બંને ત્તરફની વાત ધ્યાનમાં લઇને તકરાર કરવી. ધણું કરીને એક એક દેવી- ના અભિપ્રાયમાં અંગ્રેજી રાજ્યના કારભાર તથા તેથી નિપજતાં પરિણા- મ વિરૂદ્ધ ધણી દલીલો છે, તાપે તેમનામાં બ્રિટિશ સરકાર પ્રતિ અત્યં ત રાજભક્તિ છે. તેએ જાણે છે કે હિંદુસ્તાનમાં બીજું કાઈ રાજ્ય ચા- લી શકે એમ છેજ નહીં. થોડા વખતમાં કેળવાયેલા દેશીએ લોક સમૂહુ માં બળવાન થશે. સ્વદેશના રાજ્યતંત્રની જવાબદારીમાં અધિકારીએ પાસે તેમણે બાગ માગવા માંડ્યો છે. એમાં તેમને યાં સુધી દાખલ ક રવા તે વિશે એક પછી એક આવતા ગવર્નર જેવરલાને ભારે વિચાર કુ-