પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
જગતપ્રવાસ
૨૬૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૨૬૧ વીસના અમલદારા છે. એ સિવિલ સર્વીસ આખી દુનીઆમાં ઉત્તમ છે. એને સારૂ હરીફ્રાઈ કરનારાને કહેણુ પરીક્ષા આપવી પડે છે. આ અમલ દ્વાર વર્ગ ઉપર દેખરેખ રાખનાર તથા આજ્ઞા કરનાર વાઇસરાય ( રાજ પ્રતિનિધિ ) તથા પ્રાંતીય ગવનરા છે. તેમને સલાહ આપનાર મંત્રી મં ડળ (કાંસીલ ) તેજ પસંદ કરે છે. સિવિલ સર્વીસના અમલદાર ૨૫ વર્ષની નોકરી કરવા હિંદુસ્તાનમાં આવે છે, તેમાંથી ચાર વર્ષે રજાનાં જાય છે. પચીશ વર્ષની આખરે એટલે જુવાન વયમાં તેઓ વેકરી છેાડી દઈ પેન્શન લેછે. તેમને એછામાં છું દર વર્ષે ૧૦૦૦ પૈંડનું પેન્શ ન મળે છે. આ રીતે એમાં ધણું ખર્ચ થાય છે. પરીક્ષામાં દાખલ થવાનું સારા વર્ગના તણુ અંગ્રેજોને મન થાય માટે ભારે પગાર આપવા પડે છે તે, તથા આટલું વહેલું પેન્શન અપાય છે તેથી લખત ખર્ચ વધારે થાય છે. સરકારી નોકરાના પગાર તથા ખીજા ખર્ચ મળી એક કા દશ લાખ પાંડ થાય છે. તેમાંથી ભાગ્યે વીશ લાખ દેશીઓને આપવામાં આવે છે. એ વાત ખરી કે પહેલાં અંગ્રેજી અમત્રની શરૂઆતમાં જ્યારે અંગ્રેજી ભાષાની કેળવણીને દેશમાં પ્રસાર થયા નહોતા. ત્યારે તે અં- ગ્રેજો રાખ્યા વગર પાશ્ચાત્ય વિચારપદ્ધતિ પ્રમાણે રાજ ચલાવવું બની શકે તેમ ન હતું, પણ હવે દેશી કહે છે કે સિવિલ સર્વીસમાં અમારી વધારે સંખ્યા દાખલ કરવી જોઇએ અને રાજ્યના બ્રિટિશ વહીવટ તથા કારભારમાં હાની ન વ્હેચે તેમ દેશીને અધી નાકરી આપવામાં આવે તા પગારના આંકડામાંથીજ ત્રીશ ચાળીશ લાખ પાંડના અચોત્ર થાય. આ છેક ગેરવાજખી નથી. મોટી સિવિલ સર્વીસની પરીક્ષા માત્ર ઇંગ્લાંડમાંજ લેવાય છે એ પણ ફરિયાદનું કારણ છે. કેમકે તેથી ઈંગ્લાંડ જવાની મુસાફરીનું ોખમ ખેડી પૈસા ખર્ચે અને વળી નાત બહાર રહે તે વિના દેશીગ્માથી બે સિવિલ સર્વીસમાં દાખલ થવાતું નથી. તેમની માગણી એવીછે કે આ મેટી જગાઓમાંથી કેટલીક અમને આપવી જો- ઇએ તથા એ પરીક્ષા હિંદુસ્તાનમાં લેવાવી જોઇએ. પછી મહીં પાસ થયા હાય તેજ ઉમેદવારા ઇંગ્લાંડ જઈ બે વર્ષ લગી ત્યાંની એકાદ પ્રખ્યાત યુ- નિવર્સીટીમાં અભ્યાસ કરે, મને આ માગણી ઘણી વાજબી લાગે છે. પણ કેળવાયલા દેશી જે મુખ્ય સુધારા માટે આગ્રહુ કરેછે તે એ છે કે કાયદા ઘડનારી મંડળીમાં નીમેલા અમલદારોજ સભાસદ હાય છે તેને