પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
જગતપ્રવાસ
૨૬૨
જગતપ્રવાસ

૧૬૨ જગત પ્રવાસ બદલે પસંદ કરેલા મેમ્બરાની અમુક સંખ્યા હાવી જોઈએ. મંડળીના ખધા અથવા વધારે સંખ્યાના સભાસદો પસંદ કરેલા હોય એમ તેમનું કહેવું નથી. રાજ્યના મુખ્ય વહીવટ તથા કારભારની સત્તા યુરોપીઅનોના હાથમાં રહેવા દેવા તે રાજી છે. તેમના વિચાર ઝાહેર રીતે દર્શાવાય, બજેટ વિશે તકરારો કરી શકાય અને રાજ્યના વહીવટ સેંબંધી સરકારને સવાલ પુછી રાકાય તે સારૂ જો કાયદા ઘડનાર કાંસીલમાંના એક તૃતીયાંશ દેશીઓના હાય તે તે સંતેષ પામે. અંગ્રેજી કેળવણીના પ્રસારને લીધે રાજકીય હુ તથા સ્વતંત્રતા વિશે વિચાર બધાયા છે, તેનું આ અવસ્મક પરિણામ છે. આ વિચારને કુશળ લખનારનાં વર્તમાનપત્રાથી બહુ ઉત્તેજન મળ્યું છે. વહેલાં કે મેાડાં તેમની માગણીએ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. મુખ્ય સુશ્કેલી એ છે કે પ્રતિનિધિ પસંદ કરનાર મંડળ ક્યાંથી લાવવું. હિંદુસ્તાનની પ્રજાના જથાને લેાકાના પ્રતિનિધિથી ચાલતા રાજ્ય વિશે કરાંનાં રમકડાં જેટલીએ ખબર નથી, ફ્કત મેઢાં શહેરામાંના કેળવા" ચલા પુરૂષો પ્રતિનિધિવાળી સભાની માગણી કરેછે, ઉપર કહેલી કાયૅ સના કેટલાક સભાસદો જોડે મારે એ વિષય ઉપર મુંખાઈમાં ચર્ચા થઇ હતી, તેમણે એવી દરખારત કરી હતી કે સુંભાઈ તથા સુરતના જેવી માટી મ્યુનિસિપાલીટી, મુંબાઇની ચેમ્બર એક્ કામર્સ, યુનિવર્સીટી- એ તથા મુસલમાન તથા હિંદુની જુદી જુદી હકદાર મંડળી એ પ્રતિ- નિધિએ પસંદ કરેતે હાલ ચાલે. ગમૈતેમ હાય પણ મને પક્કી ખાતરી છે કે, હિંદના લેકને તેમના દેશના રાજકાજમાં કાંઇ વાજખી ભાગ લેવા દેવે એ તેમને તથા અંગ્રેજ સરકાર બંનેને લાભકારક છે. તેમની એક ખીજી માગણી છે. તે પણ મારા ધારવા પ્રમાણે વા- જખી છે. ત્યાંની કાયદા ઘડનારી કાંસીલેા “ સેક્રેટરી અંક સ્ટેટ ” (હિંદુ સ્તાન ખાતાના મહારાણીના મંત્રીના) હાથ નીચેની એક કોસૌક્ષના તા- બામાં છે. એ મંડળી ઇંગ્લાંડમાં છે. તેમાં હિંદુસ્તાનના કામકાજથી વા કેં પંદર સભાસદો છે. હિંદુસ્તાનના લશ્કરી કે દીવાની અમલદારી જે હાદો ડી ઇંગ્લાંડ ગએલા હાય છે તેએજ એના મેમ્બર હૅાય છે. હિંદ ખાતાના મંત્રીને સલાહ આપવી એ તેમનું કામ છે. આ મંડળી સ્થપાઈ ત્યારે તે બાબત કાયદાના લાડુ ખાન્સફોલ્ડે (જેનું નામ તે વખતે