પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
જગતપ્રવાસ
૨૬૩
જગતપ્રવાસ

જગત પ્રયાસ. મી. ડિઝરાઍલિ હતું તેણે) જે ૨૩ ખરડા બક્યો હતા તેમાં દીર્ઘદષ્ટિથી એ સભામાં ચાર જગા દેશીઓને આપવી એમ રાખ્યું હતું. પણું એ. ના સાથી સામા થયા અને એ કડાડી નાંખ્યુ, હિંદુસ્તાનના લોક એ ડાહપણ ભરેલી દરખાસ્ત હાલ દાખલ કરાવવાને ધણા આતુર છે. તેઓ માગે છે કે એ કાંસિલમાં જેમ જેમ જગાઓ ખાલી પડતી જાય તેમ હિંદુસ્તાનના રાજકાજમાં પ્રસિદ્ધ થએલા પાર કે પાંચ તેમના ત્રિ- શ્વાસુ દેશીઓને દાખલ કરવા, વળી મની સભામાં કાઈ દેશી દાખલ થાય એવી પણ તેમની ધણી મરજી છે. લાલ મેહન Àાસ, દાદાભાઇ નવરાજજી તથા બીજા દેશીઓએ પાર્લામેન્ટમાં દાખલ થવા સારૂ પ્રયન કર્યા છે. હું કહેવાતે ઘણા દીલગીર છું કે એમના એ પ્રયત્ર હજી લગી નિષ્ફળ ગયાછે. ટૂંકામાં કેળવાયના દેશીની માગણી દેશના રાજકાજમાં પ્રતિનિધિ મારફત ભાગ લવાની છે. જો તેમને સિવિલ સર્વીસમાં, હિંદુ- સ્તાનની કાયદા ઘડનારી મંડળીઓમાં તથા હિંદ ખાતાની ઈંગ્લાંડવાળી કે સિલમાં દાખલ કરવામાં આવે અને ઇંગ્લાંડના એકાદ પરગણુાના લેાક દેશીઓને આમની સભામાં મોકલવા માટે પસંદ કરે તે તેઓ બહુ સંતોષ પામે, રાજ કરનારી સભાએમાં તેએ પોતાની હરકતા ઉધાડી રીતે ૬. શોધી શકે તે તેથી હિંદુસ્તાનના લોકાને બેહુદ ફાયદો થાય. હિંદુસ્તાનમાં મારા ધારવા કરતાં ભારાથી એ વખત રહી શકાયું. કેમકે પાર્લામેન્ટ હરવખત કરતાં વહેલી મળવાની છે એ સમાયારે જાણ્યા- થી ભારે જલદીથી ઇંગ્લાંડ જવું પડ્યું. હવે જરાએ સુશ્કેલ નથી તેથી આવતા જોવાને મારો ઇરાદો છે. પણ હિંદુસ્તાન જવા આવવાનું શિયાળામાં ત્યાં જઈ નિરાંતે બધું ૧૯મી જાન્યુઆરીને સામવારે પી, ઍન્ડ ઓ. કપનીની “ આસામ ક આગભેટમાં અમે સુંમાથી ઉપડ્યાં, ઈંગ્લાંડથી નીકળ્યા પછી પાંચ મ- હીના, અઠવાડીમાં અને ત્રણ દિવસે ફેબ્રુઆરીની પાંચમી તારીખને

  • સુભાગ્યે દાદાભાઇ નવરાજજી પાલામેન્ટની આમની સભામાં સે-

ન્યૂલ ફિન્સબરીના પ્રતિનિધિ તરીકે આ વર્ષે પસંદ થયા છે. ભા॰ ૬૦