પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
જગતપ્રવાસ
૨૫
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૨૫ આટારિઓ અને એરી સરોવરોની વચ્ચે વેલાંડ નામે નહેર છે તે- વડે તેઓ જોડાયલાં છે. એ નહેરમાં પાણીના વેગને ખાળવાને પાળાવડે ખડ કર્યા છે. તેને જોવા જવાને અમે અમારા નાએગરાપર રહેવાના ઠરાવેલા વખતમાંથી અષા દહાડા કાઢયો, એ નહેરવડે એક સરાવરમાંથી ખીજામાં વહાણા આવા કરી શકે છે અને નાચ્યુંગરાથી થતી અડચણ દૂર થાયછે, આંટારિઓથી ૩૦૦ ફુટ ઊંચી સપાટીપર એરી છે. વેલાંડ નહેરમાં ૨૯ ખંડા એકએકને જોડાયલાછે તેાયડે એ ઉચાઇએ વહાણ ચડેછે. દરેક ખંડ ત્રણસેથી વધારે છુટ લાંખા અને ૪૫ ફ્રુટ પહેળા છે. બે હજાર ટન ભાર ઉપાડનાર અને ૧૪ ફુટ પાણીમાં તરી શકે એવાં અવાઝો એમાં હુંકારે છે. માલ લાધેલાં વાણાનું હાંસલ દર ટને નવ પેન્સ છે, અને માલ વિનાનાને માટે ટને આઠ પેન્સ છે. ઉપરના પરથી ન જર્ કરતાં આ બહુ મોટા ભણતર કામનાં પગથીઆંગરની ખાજીની માસપાસ વિ'ટાયલાં અને તેમાં ત્રણ ડાલનાં વહાણા એરી સરોવર ભણી પડતાં કે ઢારિો સરોવર તરફ ઉતરતાં બ્લેઇ આશ્રય પામીએ છીએ. દુનીઆમાં સર્વોત્તમ બાંધકામે છે તેમાંનું એક આ છે એ સંદેહ છે. એને ઈંગ્રેજીમાં લાક’ કહેછે. દરેક ખંડ તે એક લાક છે, અને દરેકમાં પેસવાને તથા દરેકમાંથી નીકળવાને ઉધડતાં દેવાતાં દ્વાર છે. એ સરેવરાની વાટે અનાજના માટા વેપાર ચાલેછે તેનું મથક માટ્રી- લ ખદરમાં આણવાને વેલાંડ નહેરને ભાગે તે અઁદરમાં આવનાર અના- જપર ટેટલ એટલે રાહદારી હાંસલ હતું તે ઘટાડી ફાના સંસ્થાને ટને એક પેન્સ કર્યુ અને યુનાઇટેડ સ્ટેટ્સનાં વહાણાપર અસલ ટને નવ પેન્સ હતું તે જારી રાખ્યુ' તેમ છતાં યુનાઇટેડ સ્ટેટ્સનાં બંદરાએથી ડેલું ધાન્ય તેજ રાજ્યનાં બીજાં બદામાં ઉતર્યું તે સને ૧૮૮૦માં ૪૭૦૦૦ ટન હતું તે વધતાં વધતાં ૧૮૮૬માં ૧,૫૧૦૦૦ ટન થયું, અને એ સરેશવરાપર અને રાજ્યાનાં ખદરા છે તેમાંથી માટીલમાં અનાજ આવતું તે વધ્યાને ઠેકાણે ઉલટું ઘટયુ છે. કાનડામાં રેલ્વેએ વધ્યાછે તેથી એ લટારા થયાછે. અહીં અને ઈંગ્લાંડમાં જળમાર્ગના વેપારને આસ્તે આસ્તે રેલ્વે બંધ પાડશે એમ દીસેછે.