પૃષ્ઠ:Jagat Pravas.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
જગતપ્રવાસ
૨૬
જગતપ્રવાસ

જગતપ્રવાસ માસ્કૂલમાં કાનડાના એ માટા રેલ્વેએવીગ્રાંડટૂંકથી અને કાને- ડિશ્મન પાસિક્િકથી આવતું ધાન્ય હાલ નીચે પ્રમાણે દરસાલ સતત ૧૮૮૨ ૧૮૫૭ ૧૮૮૪ ૧૮૮૩ ૧૮૨૫ ટન. ને. ટન. ટન. ૭૫,૦૦૦ ૯૯,૦૦૦ ૧૪૨,૦૦૦ ૧૬૧,૦૦૦ ૧૬,૦૦૦ સેંટ લારેન્સ નદીની નહેરાને રસ્તે માટિલમાં નીચે પ્રમાણે અ નાજ આવ્યું- ૧૮૮૨ ૧૮૮૪ ૧૮૫ ૧૮૮૧ ૧૮૨', ટન. ટનું. ટન. ટન. ટન. ૨,૩૦,૦૦૦ ૨,૬૩,૦૦૦ ૧,૭૪,૦૦૦ ૧,૩૪૦૦૦ ૨,૭૨૦૦૦ અમેરિકાના (એટલે યુનાઇટેડ સ્ટેટ્સના) અનુભવથી પણ સાખીત થાયછે કે એ કામમાં નહેરને રેલ્વે હરાવેછે. ગઈ સાલમાં ન્યુયાર્કની ન- હેરાની વાટે ન્યુયાર્ક બદરમાં ૧૪,૯૦,૦૦૦ ટન અનાજ આવ્યું, અને તે વરસમાં ન્યુયાર્કના રેલ્વેને રસ્તે ૩૮,૦૦૦૦૦ટનથી વધારે અનાજ તે બંદરમાં આવ્યું. નાઅગરાથી વેલાંડ જતાં અને ત્યાંથી પાછાં આવતાં અમે ધણાંક સારાં ખેતરો જોયાં તેચ્યાના વડા અને કુળ બાગાએ મસ આબાદી દશા- વી. આ પ્રાંત તેમાં થતાં કળાને માટે પ્રખ્યાત છે. ન્યુટાઉન પિપાન અને અમેરિકન એપલ નામે કળા ઈંગ્લાંડમાં ખુહુ ખપે છે તે અહીં ઉત્પન્ન થાય છે. ૩જી સેપ્ટેમ્બર શનીવારે નાચ્યુંગરા અને તેની સુંદર લીલાનાં છેલ્લાં દર્શન કરી નાખુશીથી તેભણી પૂડ ફેરવી, અને સૈઢ ડ્રામસ ગામની સમય ભારા સગાનું ખેતર છે ત્યાં રવીવાર ગાળવાને અમે ગયા, કાનડામાં સર્વાત્તમ ખેતીનો મુલક એ છે. યુન્યાર્કથી ચિકાગો જનારી એકસ્પ્રેસ ત્રેન આવી તેમાં અમે બેઠા અને તે ચાલવા માડ્યા પછી થૈડીવારમાં ગાર્ડે ગાડીમાં બૂમ પાડી કહ્યું “ હવે ધોધ દર્શન નામે સ્ટેશન આવશે ત્યાં નાએંગરા જોવા દેવાને બ્રેન પાંચ મિનિટ થેભશે, ’’ એ સાંભળી અને