પૃષ્ઠ:Jagat Pravas.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
જગતપ્રવાસ
૨૭
જગતપ્રવાસ

જગતપ્રવાસ. હસવું આવ્યું. પુષ્કળ અમેરિકનો જગતના આ સર્વેથી મહાન ચમત્કારની આ રીતે ઝાંખી કરવાથી સંતાપ પામી ખુશી થાયછે. ફાનડાના મધ્યમ સ્થિતિના ખેડુતની અવસ્થા કેવી છે તેનું જ્ઞાન ક દાસ મારા ગ્રંથ વાંચનારામાંના કોઇને નારજક લાગરો, મારા સગા સી. અમરીનું ખેતર સીત્તેર એકરનું છે. એ નાના ખેતરની જમીન ધણી સારી છે. તેનું ધર એકલા લાકડાનું બાંધેલું મૈડા વગરનું છે. તેમાં રસોડું, બેટ- જનશાળા, એવાન (એઠકના ઓરડા) અને પાંચ સૂવાના એરડા હતા. ચા, ખાંડ, મીઠું, મરી, ધાણા, જીરૂં વગેરે ગાંધીની દુકાનેથી મળતા માલ વે- ચાતા લાવવા પડતા, બાકીના બધે! આહાર ખેતરમાંથી આખા કુટુંબને ખારે માસ મળતે. ખેતરમાં ઘઉં, મકાઇ, વટાણા, ધાસ, શાક અને ફળ ઉત્પન્ન થાયછે. દૂધ, મલાઇ, માંખણ અને ઈંડાંની ખાટ ન હતી. વખતે મરઘડાં મળતાં. આખા વરસને માટે ત્રણ ડુક્કરના માંસને મીઠામાં આથી રાખવામાં આવેછે. કાનડાના મધ્યમ પક્તિના ખેડુતા ઉનાળાના ત્રણ મા સમાં બહુ ચેડું માંસ ખાયછે, પણ જ્યારે બરફવરસવા માંડેછે ત્યારે ભુંડના આથી રાખેલા માંસની જોડે ઘેટાનું અને બળદનું પણ ખાયછે, અમેરીહાલ. ગ્રંથકનાએ પડે ચિન્નેલા ઉપરથી. ખેતરની નીપજમાંથી પાતાનાં કુટુંબના તથા પેાતાનાં ઢારાના ખાવા-