પૃષ્ઠ:Jagat Pravas.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
જગતપ્રવાસ
૨૮
જગતપ્રવાસ

૨૨ જગતપ્રવાસ. ના ખપમાં આવતાં જે છે તેને તે વેચેછે, અને તેને સાંથ આપવાની નથી એટલે કપડાં, મસાલા તથા જે બીજું પરચૂરણ જોઇએ તે એ વે- ચાણુની ઉપજમાંથી આણી શકેછે. હોકરાંને કેળવણી મત મળેછે, અને તેને રાજગાર લગાડવાના લાગ સારા છે. મારા એ સગાને પાંચ દીકરા અને બે દીકરીએ છે. પશ્ચિમ સંસ્થાનોમાં મેટી રેલ્વે કંપની છે તેની નાકરી એ દીકરા સારે પગારે કરેછે. તેની એક દીકરી પણ તે ’પનીમાં લહીઆની નાકરી કરેછે અને તેને પણ સારા પગાર મળે. ત્રીજો દીકરો ક્રાંનેડિય્યત પાસિક્િક રેલ્વે બંધાતા હતા તેવારે તેમાં પ્લેટ મૂકવાના (પ્લે લેયરના) કામપર હતા. પગારના ધણા ભાગ તેણે બચાવ્યો, અને પ્લેટ મૂકતે! ચાલ્યો તેમ પેાતાને ખેતી કરવાને સારૂં ખેતર ખાળતા ગયા. વાયવ્ય પ્રાંતમાં કાગારી ગામની પાસે ૬૦૦ એકરનું ખેતર તેને વેચાતું મળ્યુ છે તે ખેડી ચુખમાં રહેછે. એક દીકરી ઘેર રહી માને મદદ કરેછે,અને એક દીકરા ખેતરને લગતું કામ કરવામાં ખાપટ્ટૈ સહાય કરેછે. તેના કનિષ્ક પુત્રનું વય સેળ વવાનું છે. પાડેશમાં બે હજાર માણસની વસ્તીને કસ્બા છે ત્યાંની હાઈસ્કૂલમાં તે મત ભણેછે (પી કાંઈ આપવી પડતી નથી ). ઈંગ્લાંડની માટી હાઇસ્કૂલોમાં કેળવણી આપવામાં આવેછે તેની સમાન સ્મે હાઈસ્કૂલમાં આપેછે. યુનિવર્સિટીમાં ભણેલા ચાર વિદ્વાને તેમાં શિ- ક્ષકા છે. એક એરડી તેણે પેલાને રહેવાને રાખીછે તેનું મહીને છ શિલિંગ બાડું આપેછે. સોમવારે સવારે ગાડીમાં બેરી પાતાને ઘેરથી નિશાળે જાય છે. શુક્રવારની સાંજ સુધી પ્હોંચે એટલું જમવાનું જોડેટાપલીમાં લેતે જાયછે. દર અઠવાડીએ શની અને વી એ એ દિવસ રજા પડેછે માટે શુક્રવારે સાંજે ઘેર આવેછે. સમવ છે કે તે થોડાં વરસો કાષ્ઠ નિશાળમાં દેશ- ક્ષકની નોકરી કરી પગારમાંથી બચાવ કરી તેવડે ડાકટરના કે વકીલના ધંધો શીખશે. કાનડામાં હું જેમ વધારે નિરીક્ષા કરૂંછું તેમ મફત કેળવ- ણીના અગણિત લાભ વિષે મારી વધારે ખાતરી થતી જાયછે. એથી હર- કોઇ મુદ્દિવાન તરૂણ ગરીબ હાલતમાંથી રાજ્યમાં પોતાની મહેનતવર્ડ હરકોઇ પદવીએ પડી શકેછે, હું ઇચ્છુંછવું કે આપણા દેશમાં પણ એ પ્ર- માણે થાય. મારા સગાના ખાગમાં પાકેલાં પૂર્વે કદી વ્યાખ્યાં ન હતાં. આન્ટારિઓ એપલનાં જેવાં મીઠાં સ્વાદિષ્ટ અ અને એરી સરોવરોને બંને કાં?