પૃષ્ઠ:Jagat Pravas.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
જગતપ્રવાસ
૨૯
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૨૯ ફળ આગને યોગ્ય મેટા પ્રદેશ છે, તેના સર્વેત્તમ ભાગમાં તેનું ખેતર છે. એપલ, જામફળ (જમરૂખ), સક્રજન, તડબુચ, ટેટી (ખભુમાં), ચેસ્ટન અને દાક્ષો એ મુલકમાં પુષ્કળ થાયછે. નાઆગરાથી લન્ડન સુધીના પ્રવા- સમાં અમે ખેડુતેના બાગેા પાકેલાં કળાના સાનેરી રગથી શોભી રહેલા દીઠા. દોઢ શિલિંગના એ મણ બહુ સારાં એપલ મળેછે, અને ઘણા ખેડુતે એ ફળને ઈંગ્લાંડ માકલવાના વિશેષ ધધો કરેછે અને તે કાજે તેમણે વખારા બેંધાવી છે. એ વેપાર વધને જાયછે તેને પુરાવે નિકાસ પત્રકા દાવેછે. ૧૮૭૪માં પચાસ હજાર પીપ ચડ્યાં હતાં તે વધી ગઇ સાલમાં (૧૮૮૭માં) ત્રણ લાખ પીપ થયાં, કાનડામાં કેવાં ગળ્યાં મધ જેવાં ફળેા થાયછે તે ઈંગ્લાંડમાં લૉક જાણતા નથી, કેમકે સર્વાત્તમ પ્રકારનાં કા માર્ગમાં કહી જાયછે તેથી ત્યાં આણી શકાતાં નથી. નાજુક અને ઘેાડા વખતમાં બગડી જાય તેવાં બેને રાખવાને આગટમાં શીતળ ઓરડા અનાવવાની ધારણા થ્ય છે તે પાર પડશે તે તેઓને સારી હાલતમાં આણી શકારો. ૫ મી સેપ્ટેમ્બર, સેમવારે, અમે અમારા સત્કારશીળ સગાને ઘેરી લંડન જવા નીકળ્યા. એ નગરમાં ત્રીસ હજાર માણસ વસેછે. ત્યાંના સ્ટે- શન ઉપર અમારા એક જાના મિત્ર મળ્યો. જમવાના સમય થયાની અગાઉ તેણે અમને શહેરમાં ફેરબા. આ “નવું” લંડન બની શકે તેટલું જૂના લંડનનું અનુકરણ કરેછે. કાર્નહોલ, રીજેંટસીટ, પિક્રેડિલો, ખાન્ડટ્વીટા કિ નામે જૂના લંડનમાં રસ્તા છે તેજ નામના રસ્તા અહીં છે. અમાર મિત્ર ટેમ્સની ખીજી બાજીએ વેસ્ટમિન્સ્ટરમાં રહેછે; વેસ્ટસિમ્સ્ટર આખી પણ છે, તથાપિ અસાસ 1 નવા લંડનમાં તે દારૂનું પીઠું છે. વેસ્ટમિન્સ્ટરમાં કાટ આફટ ચાલેછે, અને વેસ્ટમિન્સ્ટરચ્યામીમાં મિતાપાન પીઠું છે, એટલે જેની મરજી હોય તે થેકું પીએ અને ના મરજી હાય તે ના પીએ. કાટ આટના એક વિલક્ષણ પરિણામથી હું આ- શ્રર્યું પામ્યા. મારા ખેડુત સગા અને આ લંડનવાસી દાસ્તા સ્કાટ કર જ્યાં માલેછે ત્યાં રહેછે. બંનેએ મને નહિ અડવાની પ્રતિજ્ઞા લીધી નથી, તથાપિ એ કાયદો ભાર કરવાથી પાતાના પ્રાંતના લાકાએ જે અભિ- પ્રાય દર્શાવ્યો તેને માન્ય આપી પેાતાના મેમાનાની આગળ મદિરા મૂક્તા નથી, અને પોતાના ઘરમાંચ્યે રાખતા નથી. જે દેશમાં હાલ હું પ્રવાસ