પૃષ્ઠ:Jagat Pravas.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
જગતપ્રવાસ
૩૧
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૩૧ નારત કર્યા. થોડીવાર કૅડૅ અમે સેંટ મેરી નદીમાં પેટા એની લખાઈ આશરે ૪૦ માઇલ છે અને તે સુપિરિઅર તથા એરી સરાવાને જોડેછે. એના કિનારા નીચા અને વૃક્ષોથી ભરપૂર છે. એ ઝાડાના બદલાતા રગા સૂચવ્યું કે ઉનાળા જવા લાગ્યો છે. એ નદીમાં હંકારવાના માર્ગે બહુ વાંકાચુ છે. ભયનાં સ્થળા દરશાવવાને ખેયાં ઘણાં સૂછે તેપણ મુશ- કૈલી એટલી બધી છે કે રાત્રે કાઈ ત્યાં હકારતું નથી. મધ્યાન્હે સાઉટ સેંટ મેરી નામે રમણિક ધોધ આવ્યો, પા માઈલમાં આસરે અઢાર પીટના ઢાળમાં નાનાં મેાજા કરતા ખડકના પાત્રમાં તે વહેછે. એ ધેધ ચડવાને આગળ કહ્યો તેવા એક સારા લાક ખાંધ્યેછે. સુપિરિઅર સાવરના ફુલુથ બંદરથી ઉપડેલી મેટી ચાર ડાલની અને ૨૩૦૦ ટન ઘઉં લાધેલી ગખાટ એરી સરાવરના ખફેલા બંદરે જતી હતી તે એ લાકમાંથી ગઈ ત્યાં લગી અમારે ચેાભવું પડયું. તેની પછી અમે પેઠા અને પંદર મીનિટમાં સુપિરિઅર સરોવરની સપાટીએ ચડ્યા. એ લોક ૫૧૫ ફૂટ લાં- ખે છે, ૮૦ ફ્રુટ પહોળા છે, દ્વાર ૬૦ પુટ પહેાળુ છે, ઊંડાઈ ૩૯ ફુટ છ ઇંચ છે, અને તરવાને ગાદ છુટ ઊંડું પાણી જોઇએ તેવાં મેટાં વહા ા પણ તેમાં હકારી શકેછે. એ લાકને કાંઠે રમણીય નાના બાગ બના- વ્યાછે, સાઉલ્ટ સેંટ મેરી ગામના લેકા માં કરવા અને માજ કરવા આવેછે. તેમાંના ઘણાએ અમને જતા જોયા. અધા કલાકમાં અમે સુપિરિચ્છર સરોવરે પહોંચ્યા. પાછલે હારે તડકા પડવાથી સર્વ તેજોમય થયું હતું. સરોવરનું જળ શાંત હતું. મૃગજળનાં કેટલાંક અદ્ભુત કા ઉતારૂને દીસવા લાગ્યાં. ક્ષિતિજ પાસેના આ- કાશમાં દૂરના ટાપુઓ અને વહાણો દેખાતાં હતાં. ઘેાડીવારમાં મેટી સ્ક્રસ્ટીમરના ડેલા નજરે પડ્યા એ છેલ્લા દેખાવ તેા મૃગજળની અસર ન હતી. અમે સાંભળ્યું કે ગઈ રાતના તેક્નમાં ડૂબેલી મંદભાગ્ય આગ- મેટના એડાલે છે. એ ઝાઝમાંનાં સત્તર આદમી ડૂબી ગયું. રાતના દશ કલાકે અમે સૂવાની તૈયારી કરતા હતા તેવામાં ભારે વરસાદ ત્રુટી પડ્યો; ગર્જના પ્રશ્ન થઈ અને મોટાં માજા ઉછળી અમારી આગઢને ધક્કા મારવા લાગ્યાં; પણ પ્રાંતઃકાળે સર્વસમી ગયું. રમણીય શીતળ પ્રભાત થયું, અને સિલ્વર બેટ અને થંડરસ્ક્રેપ તડકાથી ચળકી રહ્યા હતા તેઓને વટાવી અમે આગળ ચાલ્યા.