પૃષ્ઠ:Jagat Pravas.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
જગતપ્રવાસ
૩૨
જગતપ્રવાસ

ર જગતપ્રવાસ. થંડરસ્કેપ ( ગર્જના ભૂશિર ) સુષિરિય્યર સાવર ગ્રંથકત્તાએ ચિન્નેલા ઉપરથી. માળ છે શું. વિનિષેગ. તા. ૯ મી સપ્ટેમ્બર, શુક્રવારની સવારે દશ કલાકે અમારી ભલી આગમટ અટએ ચ્યાર્થર બંદરમાં ડા આગળ લંગર કર્યું, અને તે દિવસે બારપર બે વાગતે અમે પાસિફિક રેલ્વેની એકસપ્રેસ ટ્રેનમાં સ્વાર થઇ પશ્ચિમ ભણી ચાલ્યા. એ રેલ્વેની પાસે મેટાં નગરોબિલાડીના ટોપની ઉગવાની ઝડપે અનેછે તેને પહેલો અનુભવ અમને આ આર્થરબંદરમાં જગ્યા અને એક થયા. દશ વર્ષાની પૂર્વે અહીં માત્ર વાણેચી ઉતરવાની એ ઝુંપડી હતી. સુપિરિય્યર સરોવરની ઉત્તરે આવેલા પ્રદેશના વેપારનું ૌંદર અહીંથી આઠ ભાઈલ ઉપર ફાતિકઈ નામે નદીના મુખ ઉપર ફાર્ટ વિલિયમ હતું. એ બંદરમાં વહાણાને લંગર કરવાના વગ સારા હતા અને કાંડિઅન રેલ્વેવાળા પાતાના કાસાને ભંડાર હજી ત્યાં રાખેછે કરી ત્યાં ખપ વેપારને ઘણા માલ હોય અખાત) ના કાઠાંની તથા હ્રી- વીસમે હિસ્સે તથા લકડ, લે વગેરે ભારે સામાન ત્યાં એકઠા ત્યાં મેકલેછે. તથાપિ હવે આસપાસના મુલકના આર્થર બદરપર આવેછે. ચંડરબે (ગર્જના પાની ભૂમિમાં ખાણાની શોધ કરનારા તેની ઉમેદમાં એ પાર પડશે તે તારને વધી જતાં વાર નહિ લાગે. એ તરફની જમી- નમાં વાંચ્યું, રૂપું, માંગાનીસ, અને ચકમકલાહપાષાણુ છે. એમાં સંદે નથી. એ ધન કાઈ કાળે હાથ આવશે. અને આર્થર બંદર (પોર્ટ આર્થર) ની વસ્તી અને આબાદી વધશે, ગયાં ચાર પાંચ વરસામાં સમ્ર ઉદ્યોગ કરનારા ચારહજાર સાહસિક માણસો અહીં વસ્યાંછે, અને તેમણે આ સપાસની જમીન લેઈ ખેડવાનું કામ વરાથી ચલાવવા માંડયું છે. શ્રમનું ફળ આપે એવા પ્રકારની ભૂમિ છે, અને સેંટલારેન્સના વહાણુના વેપારનું મથક જ્યાં રેલ્વે સાથે જોડાયલુંછે એવું તેનું સ્થળ છે તેથી એ જગ્યાની વૃદ્ધિ થવાની અસાધારણ પ્રત્યાશા છે,