પૃષ્ઠ:Jagat Pravas.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
જગતપ્રવાસ
૩૩
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૩૩ સુપીરિઅર સરોવરના મથકના દેખાવનાં વખાણ સાંભળ્યાં હતાં તે ખરાં નથી એવું ત્યાં જઈ જોવાથી જણાયું. થંડરકેપ (થંડરભૂશીર) ઉભા ખડકાની હાર છે તે સારા દેખાયછે, અને ઉંચાઇમાં પણ ૮૦૦ થી ૧૦૦૦ ફુટ છે. પણ બાકીના પ્રદેશ ચપટા અને ઉદાસ છે. કાનડાના શિકા- રીઓને ઘણાજ પસંદ પડતા મુલક પિગાન છે. આર્થરબંદરથી તે કેટ લેક છેટે હાવાથી અમારા જોવામાં આવ્યો નહિ. એક મહીના લગી માછલાં પકડવામાં શકાયલા કેટલાક માછી પાછા જતા અમને મળ્યા. તુર્ત શીતળા આવી ગયલા સીધી હાય તેવા તે જાતા હતા, પણ તે સીધી ન હતા. તેશ્માના ચેહેરા એવા અજળ જેવા દેખાવાનું કારણ તે બીજું હતું. ડાંસ અને કાંધની માખીથી બચવાને જે ચોપડયું હતું તેથી તેએા એવા દેખાતા હતા. નૈષિગાનને કિનારે આવતાં વારને પ્રત્યેક જણ એક પ્રકારના મિશ્રણને લેપ પેાતાના મુખતી ચામડી ઉપર કરેછે. એ મિશ્રણમાં કાલતાર, વગર ગાળેલું પૈત્રાલેઅમ અને પેપરમિન્ટ એ મુખ્ય ચીજો છે. એ લેપ વખતે વખતે કરીને કરેછે, અને પાછા જતાં પર્યંત તેને ધાઈ નાંખવામાં આવતા નથી; ઘેર ગયા કેડે ચામડીને પાછી ચાખી કરતાં ઘણા કલાક લાગેછે. આ ઉપાયથી પણ પૂરેપૂરૂં રાણુ થતું નથી, કેમકે લેપમાં ફાટડેછે કે એક માલ સુધીના દરેક મચ્છર, અને દરેક માખ તે ફાટર સેછે. આર્થરબંદર અને વિનિષગ નગરની વચ્ચેના પ્રદેશમાં મનને રંજન કરે એવું થૈડું છે. તેની ભૂમિકસ વિનાની માટીના પાતળા પડવાળી, પત્ય- રાળી અને પ્લર અને તુચ્છ નાના પ્રુસનાં ઝાડવાંથી છવાયેલી છે. પ્ર- વાસીના લક્ષને આકર્ષે એવી સુંદર નિતર્યા વહેતાં પાણીવાળી ફાસ્ટ- કવી નામે નદી માત્ર છે, આ લગભગ કુવારી નદીને ત્રેનમાંથી જોઇ મત્સ ગ્રાહક મુસાના જીવ અદેખાથી પીડાયછે. એ નદીને તીરે એક એકાંત સ્ટેશન ઉપર ત્રેન ઘેાડીવાર ભેછે. રેલવેના તે વિભાગની સંભાળ રાખનારાં ચેડાં આદમી ત્યાં રહેછે તેએ વિના આસપાસ વીસ માઇલ પર્યંત બીજી વસ્તી નથી. મેં ત્યાંના સ્ટેશન ભારતરને પૂછ્યું કે તમે કદી ગલ નાખેાછે. કે નહિ? તેણે કહ્યું, હા, કોઈ કાવાર તેમ કરૂંછું, મેં પૂછ્યું કે બપોર પછી નીકળા તે કેટલાં માછલાં હાથ આવે? તેણે કહ્યું, જેમ ગળપણુને મસ