પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
જગતપ્રવાસ
૩૭
જગતપ્રવાસ

જગતપ્રયાસ ઉછીનાં નાણાં લેઈ નિવાદ્ધ કરેછે. તેમને નોકરી મળતી નથી. પરંતુ અહીં ખેતીનું કામ કરનારા મજૂરોનો ખરેખરા ખપ છે. વિનિપેગમાં નવા આવેલા મારાના ઉતારા છે તેમાં તેને એક અઠવાડીયુંએ પડી રહે વાની જરૂર પડતી નથી. વળી અહીં ઉત્તમ કારીગરોની ગરજ પણ છે. કાનડા અને યુનાઇટેડ સ્ટેટ્સથી આવેલા કારીગરો આ નગરમાં છે તે છા કીસખી છે. કોઈ ખરા કાસળી, કામ કરી શકે તેવે, અને બહુ દારૂ ન પીએ તેવા ઇંગ્રેજ કારીગર આવેછે તેને કસબમાં તેનાથી ઉતરતા કાનેડીઅન કારીગરની જગા ઝટ મળેછે. જો તે થાડા પાઉંડ જોડે લે ખંને આવે, કરકસરી અને સંધ્રા કરનાર હાય તા તે મનિટોમામાં થાડા કાળમાં એકર્ ટળી પોતાનું ધણીયાનું કારખાનું સ્થાપન કરી શકે, તથા વિના અટકાવે આગળ પડે. જે જ ધંધો કરનારા અને કારખાનાં- વાળા જોડે મારે વાત થઈ તેમણે મને કહ્યું કે નિશા ખીલકુલ ન કરે એવા ઘણા માણસો અહીં જોઇએ છે; તેમનામાં કેટલો કસ છે તે દેખાડવાના લાગ તેમને મળેછે. એ સાંભળી હુંય પામ્યા, માનિટોબામાં વસવા આવનારા દુકાઇને સારૂ માર્ચ કે એપ્રિલ માસ ઠીક છે. જુદા જુદા ધંધામાં હાલ નિંગમાં રાજનો દર કેટલો છે તે વિષે મેં તે ધંધા કરનારાને તથા ખીજાને પૂછ્યું તેપરથી જણાયું કે નર્યામક કામ કરનાર સૂતારના રાજ એ ડાલર, એટલે આ શિલિંગ ને ચાર પેન્સ છે, પેટી, ખુરશી, ટેબલે, કબાટાર્દિક ઘડનારા સૂતારને પણ એટલાન્ટ રેજ મળેછે, પલંગ, પડદા, તળાઇ વગેરે બનાવવાનું છૂટક કામ માથે લેનારાને રાજના ખા રથી ચાદ શિલિંગ પડેછે. લવારા રાજ ભાર શિલિંગ છ પેન્સ છે, લોઢું વગેરે ધાતુ ગાળી ભરતકામ કરનારાને નિત્ય બાર શિલિંગ ચાર પેન્સ મળેછે, પણ એ રાજગાર પણે ચાલતેા નથી. ખરાદી (સંધાડિયાના) રાજ ખાર શિલિંગ ચાર પેન્સ છે, ભડીઆરા (પાકું બનાવનાર) ને રેશ- જના દશ શિલિંગ, છ પેન્સ મળેછે; કલાઈધડાને પશુ ઍજ મળેછે; એલદાર કે દહાડીઆને ઉનાળામાં છ શિલિંગ અને શિઆળામાં ત્રણથી ચાર શિલિંગ સુધી; ઉત્તમ છાપનાર (ચાપડી વગેરે છાપનાર) નિત્ય પંદર શિલિંગ લગી કમાઈ શકે; અને સારા દરજી, છૂટક ઠરાવેલું કામ કરી પંદરથી સાડા સત્તર શિલિંગ પર્યંત રળી શકેછે. ૩૭ આયડીને માટે પણ રાજગાર ધણા છે. હાર્ટલમાં તેમને જમવા સાથે એક મહીને ચાર પાઉંડના પગાર મળેછે; ગૃસ્થના ધરમાં ચાકરી