પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
જગતપ્રવાસ
૩૮
જગતપ્રવાસ

૩. જગતપ્રવાસ. કરનારને જમવા સાથે મહીને ત્રણથી સાડાત્રણ પાઉંડ સુધીના પગાર મળેછે, અને નગરમાં આવતાં વારને નેકરીનાં તેડાં આવેછે. સીનનારીને સાદી સીવને માટે રેજ ૩ થી ૪ શિલિંગ અને જમવાનું મળેછે. એક સગૃહસ્થે મને ફરવા જવાનો સાદાં કપડાંને પેશાક દેખાશો તેની તેણે ૩૩ શિલિંગ સીવાઇ આપી દૂતી, અને ધરમાં પહેરવાના એંટના સાદા પેશાઢની સીવાઇના તેણે ૧૬ શિલિંગ આપ્યા હતા, અને કપડું, દોરા વગેરે સર્વ તે ખાઈનાં હતાં. તાર આપીસમાં અને દુકાનામાં તરૂણી- આને ચાર શિલિંગના રાજ મળેછે. ખેતીનું કામ કરનારા મજૂરોને સારા બાજન સહિત વરસે પચાસથી સાર્ડ પાઉંડો પગાર મળેછે, મો. ખાર્કરે મને કહ્યું કે ત્યાંની પ્રોવિન્શિઅલ પાર્લમેંટ ( પ્રાંતની પાર્લમેટ) ના એક સભાસદ પોતે જે જિલ્લાના મુખતિગાર છે તે જિલ્લામાં રહેછે, અને તેનું રહેઠાણ વિનિપેગથી ૮૦ માઇલપર છે, ને સદા તેને સાત્રિઞાણે તેનાં ખેતરે તે માટે મંજુરી માફલાનું લખેછે, અને તે પ્રમાણે મેકલેલા મજૂરોને માર્ગમાં જતાં સ્ટેશનો ઉપર ખીજા ખેડુતે વધારે મુસારા ઠરાવી આ લેછે. ખેતીનું કામ કરનાર સારા દરેલ કુંવારા મજૂર માનિટાખા પ્રાંતમાં વરસે ૩૦ થી ૪૦ પાંડ ઉગારી ત્રણચાર વર્ષો ૫- ચૈત એકઠી કરેલી પુંછ વડે જમીન ખરીદ કરી ધણીતી ખેતી કરી તેંહમદ ખેડુત બની શકે એમાં સંદેહ નથી. આ આનન્દકારી છબીનું પાછલું પાસુ સંવૈષકારક નથી. લગભગ બધી ખાતેામાં નિર્વાહ ખરચ વિનિપેગમાં ઈંગ્લાંડથી નિઃસંશય વધારે છે. કાનડામાંના ઉદ્યોગને અને હુન્નરના કારખાનાને આશ્રય સ્માપવાને સારૂ પરદેશથી આવતા માલ ઉપર ભારે જકાત લેવામાં આવેછે તેથી એમ નેછે. ખાયડી છેકરાંવાળા માણુસ કરતાં એકલા પુરૂષને ખા- વાના અને રહેવાના ખરચની ખાબતમાં વધારે અનુકૂળ પડેછે, તેને જોઇએ તે માંસ સાથે દિવસમાં ત્રણવાર જમવાનું અઠવાડીએ ૧૬ શિ લિંગે મળેછે, પરણેલો આદમી પોતાના કુટુંબ સહિત, વધારે કમાઈ છતાં, ઇંગ્લાંડમાં આખા રાજ મેળવનારથી વધારે સારી અવસ્થામાં રહી શક્તો નથી. ઈંગ્લાંડમાં પરદેશીની આવક ઉપર મહેસૂલ લેવામાં આવતું નથી તેથી ત્યાં માનિટોમાનો માલ વિનિષેગમાં (માર્નિટાખાની રાજધાનીમાં) મળેછે તે કરતાં સાંધેા મળેછે. ગયા અઠવાડીઆમાં વિનિષેગનો બજાર