પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
જગતપ્રવાસ
૩૯
જગતપ્રવાસ

જગતપ્રજાસ. ભાવ નીચે પ્રમાણે હતે. ચર શૅર પાઉંના છ પેન્સ; માખણુ, મીઠું, શેરના દશ પેન્સ; ખાંડ સાડૅચાર પેન્સે શેર; ગ્યા, અઢી શિલિંગે શેર; થુન કાપી ) એક શિલિંગ આફ પેન્સે શેર, પનીર સાત પેન્સે; ગેમાંસ તથા મેષમાંસ સાડીસાત પેન્સે શેર, અને તે વળા ઈંગ્લાંડમાં મળેછે તેી ઘણું ઉતરતું; તાજું ભુંડનું માંસ ાા પેન્સ અને મીઠામાં આવીને સૂકાવેલું હા પેન્સે શેર; તમાકુ (તબા) સસતા મળેછે, તેના શેરે ચાર શિલિંગ પડૅછે. હલકી કીમતનાં કપડાનાં તૈયાર બનાવેલા પોશાકના ચાર પાડ અને સારા લુવડાના બનાવેલાના આઠ પાઉંડ એસેછે. શિ યાળામાં સુધડાની ઉપર પહેાના મોટા ડગલા (એવરકેટના) ના પાંચ પાઉંડ, સંક્રેત કાલિકાના ખમીસના નવ શિલિંગ, બજારૂ તૈયાર છુટના ૨૪ શિલિંગ અને માપ આપી કરાવીએ તે ૩૦ શિલિંગ લેછે; ઘણા નારા કાસાના ટને પૃº શિલિંગ પડે; ખળવાનાં લાકડાં મેધાં છે અને ઝાંઝાં મળતાં નથી. આ મુલકમાં વસનારાને બળતણુના ખરચ ભારે છે, કારણુ કે વર્ષમાં છ માસ પર્યંત અહીં તાઢ અતિશે પડેછે,-ઉષ્ણતામાપક નળીમાં પા શૂન્યની નીચે ૧૫ કે ૨૦ અશથી ભાગ્યે ઊંચા ચડે, માટૅ તાપવાને અગ્નિની બહુ જરૂર પડૅછે. ચાર રડાવાળા એક ઘરમાં એક વરસના અળતણનો હિસાબ મેં તે તેમાં પદર પાઉંડ ખર્ચ થ- મલા મેં વાંચ્યા. ઘરનું ભાડું બહુજ ભારે છે. ચાર ઓરડાવાળું ઘર મહીને એ પાઉંડથી એડ઼ે મળતું નથી, અને નાના છ એરડાવાળા ધરને માટે ત્રણ પાઉંડ આપનારા ઘણા મળેછે. તાપણુ સામટે મેળે જોતાં રાજ ભારે મળવાથી વધારાના ખરચ ખાદ જતાં બાકી રહે છે, અને કરકસરીએ કારીગર હાય અને તેને નિય કામ મળે તે ઈંગ્લાંડ કરતાં વિનિષેગમાં એકદરે વધારે સારી અવસ્થામાં રહે છે. તેનાં છાકરાંને કેળવણી મફત મળેછે તે ખીના પણ ગણતરીમાં લેવી જોઇએ. ખેતીનું કામ કરવામાં ખખડદાર બાયડી ઍકરાં વિનાના મજૂર ખરેખર ખપ છે. તેને તુર્ત રાજગાર મળી શકે છે, અને તે સહેલથી વસે ૩૦ થી ૩૫ પાઉંડ સુધી ચાલી સંગ્રહ કરી શકે. ત્રણ વરસમાં એકસા પાઉંડની પુંછ થવાથી તથા દેશની માહિતગારી મળવાથી તે સારી જ માનના ૧૬૦ એકર પોતાને માટે લેઇ ચાકરી છોડી દેઈ સ્વતંત્ર ખેડુત