પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
જગતપ્રવાસ
૪૦
જગતપ્રવાસ

૪. જગતપ્રવાસ. થઈ શકેછે. જેમણે એમ કરેલું તેએ તેહ પામ્યા કે નહિ તેની તજવીજ કરવાનું મન થવાથી મેં ખબર મેળવીછે તેમાંની કેટલીક નીચે જણાવુંછું, સને ૧૮૮૧ ની શરદ ઋતુમાં અ. નામે ભાણસે ૧૬ ૧ એકર જમીન લીધી, તથા ચાળીશ પાઉંડનું બડાળ તેની કને હતું. તેમાંથી તેણે ત્રીસ પાહુડ એક જોડ બળદની, અને દશ પાઉંડે એક ગાય ખુ- રીદી, એ ઉપરાંત એક વાછરડી છ પાડે તથા એક બ્રેડ એ બે વાનાં ઉધાર લીધાં, તથા બીજાં ચેડું દેવું તેને કરવું પડ્યું. હાલ એટલે ૧૮૮૭–૮ માં ખધું કરજ ને વાળી ચૂકયાછે, ૧૬૦ એકરમાંની ૪૦ એકર ભોંયને તેણે ખેડાણુમાં આણીછે અને નીચે પ્રમાણે તેની પાસે મીલકતથછે. ૧૦ ઢાર... મૂલ્ય ૭૪ પાઉંડ. ૧ ચેડા ૪૦ ... ... ૧૦૦ મરઘાં ખતકાર્દિક... ૧ જોડ સમાર કે કળપ (ફળ) ૧ એક સારૂં ગાડું ૧ ચળ, લણનાર, દાતર, પંઝેટી એટલાં આન્ત્ રાની અર્ધો કીમત સ્મા વગવાળું, ચીરૅલાં લાકડાંનું સારૂં બાંધેલું ઘર, ત્રણ તબેલા (દહેલાં), ખળું તથા વખાર. ... ... ... ૩૦૩ ૪૬૦ પાઉંડ, આ રકમમાં તેની જર્મનમાં થયેલા સુધારાનું મૂલ ઉમેરીએ તા એના ચાળીશ પાઉંડનું ભંડોળ છ વરસમાં પૂરા સાતમેં પાંડ થયા એમ કહીએ તેા તે વધારે નથી; વાસ્તવિક જોતાં એની મીલકત એથી વધારે છે. એ મીલકતને વેચે તે એથી વધારે ઉપજે એમાં મને સંદેહ નથી. એ માણસે કોઇ મજૂર કદી રાખ્યો ન હતો; તેના ઘરમાં ઉછ- રતા તેના દીકરા હતા તે તેને કામ કરવા લાગતા. તેને વધુ દી- કરે। બાવીશ વરસના થયા હતા તેણે આ વેળાએ પેતાને માટે ૧૬૦ એકર ખેડવાની જમીન જુદી લીધી. તેના (એ છેકરાના ખાપન?) ખેતરમાં રેએકરે સરાસરી ૨૫ ખુરાલ* ઘઉં, ૫૦ ખુશલ એટ ( એક પ્રકારનું અનાજ), અને ૪૫ ખુશલ ખા↑ (એક પ્રકારનું અનાજ) પાકેછે.

  • એક ખુશલ આશરે સાહોરના થાયછે.