પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
જગતપ્રવાસ
૪૧
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૧ એ સી, ડી. એ સને ૧૮૮૩ માં ૧૫૦ પાડની કીમતની રેંટલીક સારી પડતર જમીન વેચાતી લીધી, તેમાંની મધી રકમ રોકડી આપી, અને બાકીની ઉધાર રાખી હતી. એજ સાલમાં એમાંની ૨૦ એકર ખે હવા શ્વેગ કરી, અને બીજે વરસે ૪૦ એકર તેવી કરી. માનીટોખામાંના રૉ. એ વસ (૧૮૪૪) માં એ સાઠ એકરમાંના દર્ એકરે પાંત્રીશ ખુશલ પદ ઉપજ્યા, તેની સ્થિતિ હાલ નીચે પ્રમાણે છે, (૭૫ પાઊઁડની મુડીથી તેણે મારભ કર્યેા હતા). પાઊઁડ. ..૭૫ દૈવું આપી દીધું તેના... ૧૧ ઢોર એની પાસે છે તેના.............…... સારૂં લાકડાનું ધર હળ તથા બીજા ખેતીનાં ઓજારા......... ૧૦ અળદની જોડ ? ..................... ૩. ધોડા........................................