પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
જગતપ્રવાસ
૪૨
જગતપ્રવાસ

જર્ જગતપ્રવાસ. ગાડાં જમીનની કીમત.... ૧૫ .૪૫૦ કુલ. ૮૩૦ પાડ. ચાર વરસામાં દશ ધણો વધારો થયો. ઇ. કે ૧૮૭૬ માં ૧૬૦ એકર ભૂમિ ધારા પ્રમાણે લીધી, અને ૩૨૦ પાડની મુડીથી આરંભ કર્યો. તેની કતે હાલ ( ૧૮૮૭માં) ૧૧૫૦ પાઊઁડની પુછ થઈ છે, તેમાં ધરે ખેતીનાં ઓજારા, ગાડાં, માત્ર વગેરે ૫૫૦ પાર્ટીડનાં છે, અને ૬૦૦ પાલૈંડની જમીન છે. ૧૮૮૧માં જી. એચે, ૧૬૦ એકર જમીન લીધી અને તેની પાસે તે વેળા ૧૬૦ પાઊઁડ રેક હતા, એક એકરે એક પાલૈંડ, પહેલે વર્ષે ૩૦ એકર જમીન ખેડવા જોગ કરી અને તેમાં ખીજી સાલમાં દરએકરે ૩Y!! યુશલ અનાજ પાયું. હાલ (૧૮૮૭ માં) તે ૧૪૦ એકર જમીન ખેડે છે, તેમાંના ૧૦૦ એકરમાં ઘઊં વાધી દરસોલ સરાસરી ૨૨૦૦ ખુશલ પ્રાપ્ત કરી શકે છે; ૪૦ એકરમાં એટનામે અનાજ વાવે છે તેમાં સરાસરી ૧૨૦૦ ખુશલ આટ થાય છે. તેની કને ૨૧ ઢાર છે, ત્રણ જોડ ખર્ચ્યારા, ૨૯ ભુંડ (ડુક્કર), તથા ગરગડાં, ખેતીનાં તમામ એજારે, બહુ સારૂં ધર, મેલું દહેલું ( તબેલેટ ) દાણા ભરવાની માટી વખાર, અને ૧૦૦ ટન પ્રાળની ગંજી; હાલ તેની બધી જંગમ મિલકત ૯૨૦ પાઊંડની છે, અને જમીન ધરાદિક સ્થાવર મિલકતને તેમાં ઉમેરી વેચવા કાઢે તે એામાં આ ૧૫૦૦ પાÑડ ઉપજે. આઈ. જે. નામે ખેડૂતે ૧૮૭૯માં ૧૦૦ પાદડની મુડીથી ખેતી કરવા માંડી ને હાલ (૧૮૮૯માં) તે ૯૦૦ પાડના ધણી છે, કે. એલે ૧૮૭૮ માં ૧૬૦ પાÑડના ભંડાળથી ખેતી કરવા માંડી તે તે હાલ ૭૫૦ પાÑડના ધણી છે. માનિટોબાના ખેડૂતેમાંના અધ અર્ધા તિહાસ આ પ્રકારના છે એમ કહેવું એ અતિશયેાક્તિ નથી. આ આબાદ ખેડૂતેમાં તેા માટે ભાગ ઔઢારિયા અને વેબેકના ખેડુતેના દીકરા છે, તથાપિ ગ્રેટબ્રિટનમાંથી આવીને વસેલા પણ સેંકડો છે. આ મુલકમાંના ખેડુતજ પાર પડેછે, તુટેલા વેપારીઓને મદદ કરી