પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
જગતપ્રવાસ
૪૩
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૪૩ તેમના મિત્રો મેકલેછે, અને આળસ કે ખીજી રીતે ખોજો થઈ પડેલા જુવાનીને તેનાં સગાં વિનિષેગની એક ઉપર ૧૦૦ પાડની હુંડી આપી મેકલે છે. તેનું ત્યાં કાંઇ વળતું નથી, ઇંગ્લાંડ કે સ્કાટલાંડને ખેડુત જાય તે પણ એક એ વરસકાઇ જીના વસેલા ખેડુતની નોકરીમાં રહેવાથી પાતાને વધારે લાભ કરી શકે છે; ખીજું કાંઈ નહિં તે ક્યાં જરૂ મીન લેવાથી વધારે ફાયદો થશે તે તેના જાણવામાં આવે છે. માયલા- ડની જમીન વેચાતી લેવાની શક ભરેલી યોજનામાં ધન ખરચ્યાને ખલે તે દેશમાં જ્યાં ખેડુતોની ભીંડ ઘણી થઇ છે તેામાંના એ લાખને સ કુટુંબ આ વિશાળ અને રસાળ મુલકમાં ખેતી કરવાને મેકલવામાં એ કરાડ પાઊઁડ ખર્ચવામાં આવે તે તે નાણાં એમ આખદ કરેલા ખેડુત કોથી નાને નાતે હપ્તે પાછા મેળવવામાં મુશ્કેલી પડે તેમ નથી. આ લાડમાં વસ્તી વધારે અને જમીન ઓછી હાવાથી એક એક પર પડા- પડી થવાથી જે પીડા થાય છે તે થરો નહિ, અને છત અને ખપના સાદા નિયમ પ્રમાણે જમીકારાને વાજી ગણાતે જમીન આપવી પડશે. પરંતુ જ્યાં લગી પાર્લેમેટમાં પક્ષાપક્ષી પ્રબળ રહેશે. ત્યાં લગી સાધારણ સાચા ડાહાપણુનુ થોડુંજ ફાવશે, પ્રકરણ ૫ મુ. ફાલ્ગરી નગર અને ઢોર અને ઘોડા ઉદેવાનો પ્રદેશ ફાનડામાં સહેજ ઊંચી નીચી જમીનના વૃક્ષો વિનાને વિશાળ દેશ છે તેમાં જાડું ધાસ ઉગેછે. વિનિપેગ અને કાલ્ગરોની વચ્ચે પ્રેરીનામે આ મેટા ખીડના ૧૦૦૦થી વધારે માઇલ લાંભા મુલક છે, અને તે અને શેહેરા કાનેડિયન રેલવેથી જોડાયલાં છે. એ રેલવેની આડીએામાં જમ વાની વીસીઅે તથા સુવાની ગાડી છે. સવારે શીરામણ (નાસ્તે) અપાર પછી લંચ (ચવેણું કે બપોરે જમવાનું) અને સાંજનુ ભેાજન એમ ત્રણ ભાજન એ વિસીમાં થાય છે, અને એમાંના પ્રત્યેક ભોજનના ત્રણ શિ- લીંગ લેવામાં આવેછે, આ જમવાની અને સુવાની સેાઈ હોવાથી આ એ