પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
જગતપ્રવાસ
૪૪
જગતપ્રવાસ

જગતપ્રભાસ: હજાર માઈલની લાંબી મુસાફ્રીમાં થાક અને કંટાળેા ખેહુ ઓછા લાગેછે. પ્રવાસના પહેલા ભાગમાં આસ્સિની મોઈન નદીને કાંઠે કાંઠે રેલવે છે. માર્ગની આસપાસના પ્રદેશ ઊંચા નીચે થતા સારા દેખાયછે. એમાં ધ પાકે છે. ખેતરમાં ઘઊંનાં પુીના ઢગલા, અને તેએની આસપાસ પરાળ કાપી લીધા પછી રહેલાં થડીમાં ચોમેર જોવામાં આવે છે. ધાને કુંડામાંથી કાઢી લેવાને માટે તેઓના ઢગલા કરેલા હતા. કાનડાના ખેડૂતા પાટીઆનાં ધરેશ કરે છે. તેવાં ધરા અહીંના ખેડુતનાં હતાં. તેઓ દેખાવમાં વહેવારીક છે. પહેલું મોટું સ્ટેશન આવ્યું તેનું નામ પોર્ટલા પ્રેરી છે, માનીટોબા પ્રાંતમાં સારામાં સારી જમીનને પ્રદેશ છે તેનું વેપારનું એ નગર છે ને ત્યાં બીજો રેલવે પાસિક્િક રેલવે. ની સાથે જોડાય છે. એ નવા રેલવેને ઘણાક ભાગ તેઆર થયા છે અને વપરાસમાં લેવામાં માવ્યો છે. એ રેલવેવર્ડ એકસખામાં સાફાચવાન નામે પ્રદેશના માત્ર આવેછે. એ કસ્બામાં ઉદ્યોગ મસ છે. એમાં કાળા અનાવવાની માત્રા, ખીસ્ટ્રીટ કરવાનાં કારખાનાં તથા વરાળ યંત્રથી લેટ દળવાની ધટી અને અનાજને વેપાર છે. ૮૦ માઇલ આગળ જતાં બ્રાન્ડોન નગર આવ્યું. તેમાં ચાર હજાર માણસેની વસ્તી છે, તથા અ નાજની વખારા છે. એ ૮૦ માઇલના માર્ગની આજુબાજુએ ઘઊં પુષ્કળ પારૂં એવી બહુ રસાળ ભૂમિ છે. પાછલા પાહારે જે મુલકમાં થઈને અમે ગયા તેમાં વસ્તી ધણી આવીછે, અને ઇન્ડિયન હેડ નામે સ્થળે પહોંચતાં ધારૂં થયું. અહીં ખેલ ફારસ નામે પ્રખ્યાત સ્થળ છે. આગગાડી તેમાં થઇને ગઇ, આ મેટું ખેતીનું ધામ છે, એ ધામ જોવાનું મને મન હતું. ખેતી સંબંધી અતિ ચિત્તાકર્ષક પ્રયોગ કરવામાં આવે છે. તેમાં એક આ જગાએ થાય છે. પણ ત્યાં ઉતારા કરવાની જગા ન હોવાથી હું ઉતા નહિ, એ ખેલ ફ઼ારસ એક ોઈંટ સ્ટાફ લિમિટેડ કમ્પનીની મિ- લકતછે, અને તેના વહીવટ શૅરહોલડરની વતી મેજર ખેલ કરે છે. એ ખેતરમાં સુમારે ૬૪૦૦૦ એકર કે આશરે ૧૦૦ માઈલ ખેડવાની જમીન છે, અને દુનીઆમાં એ મેટામાં મેટું ખેતર છે, એ બધી જમીન હજી ખેડાસમાં અ.વી નથી, સને ૧૮૮૨ માં ફ્રાનેડાની પાર્લમેંટૅ મન્નુર