પૃષ્ઠ:Jagat Pravas.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
જગતપ્રવાસ
૪૬
જગતપ્રવાસ

જગતપ્રવાસ. કરેલા વિશેષ કાયદાની રૂએ એ જમીન એ કમ્પનીને મળે છે. કેરી મુલકની એ પ્રખ્યાત કાળી જમીન છે, અને નદીએ તેમાં રહે છે. સાંના રાજ્ય તરફથી દર એકરે પાંય શિલિંગને ભાવે મળીછે. એ વે ચાણની જોડે એવી શરત કરી છે કે પ્રતિ વર્ષે પોંય હજાર એકર જમી નને ખેડાણમાં આણુવી, એ શરત પાંચ વર્ષ પર્યંત લાગુ પડે ત્યાર પછી કમ્પની પાતાની ઈચ્છા પ્રમાણે વધારે ભાંય ખેડે. કંપનીની ચેાજના એવી છે કે પ્રથમ એ સઘળી જમીનને સારામાં સારાં ઓજારા અને યત્રો- વડે ખેડાણમાં માણવી અને પછી તેના ૨૫૦ ખેતર કરી તે દરેકમાં ઘર, વખાર વગેરે કરવાં અને એવા પ્રત્યેક ખેતરની કીમત ઠરાવી પે- તાની નોકરીમાં રહેલા ખેડુતને તે ખેતરા વેચાતાં આપી કીમતનાં નાણાં વસુલ કરવાના પ્રતિ વર્ષે ખેડુતે આપી શકે તેવા હસા ઠરાવવા. વરાળ યંત્રના ઉપયોગ ખેડવામાં આવતા નથી. હળ ફેરવવાને ૨૦૦ થોડા રાખ્યા છે. વરાળયત્રથી હળ ચલાવે । ખેડવાની માસમમાં એ ઘાડા નકામા રહે. ખેડનાર હળપર બેસી ઘેાડાને હાંકે છે, સ્મને ઘણું કરીને વીરા માઇલ જેટલા ગ્યાસ કરેછે. શુાક ચાસ એ માઈલ લાંબા હોય છે. ખેડવાનું કામ પૂરૂ થતા સુધી દરાજ પીસ્તાળીશ હળા કામ કરેછે. તેવું હુન્નર પાઊંડ આ જમીન ખાતે ખરચ થઈ ચુક્યા છે. અને આશરે ૨૦૦ માણસ કામે લાગેલાં છે. જો હળતી એક જોડથી ખેડવામાં આવે તે તેને ૧૪૦૦૦ માઇલ, એટલે લગભગ પૃથ્વીની છ પ્રદક્ષિણા થાય તેટલું ચા લવું પડે. દ્વાલ દા ૧ર એકર ભાંય ખેડાય છે તેનું મૂલ્ય દર એકરે ચાર પાઊઁડ ઉપજે તેમ છે, અને પ્રતિવર્ષે એ ભાવમાં વધારા થતા જાય છે. દર એકરે સરાસરી વીશ ત્રુશલ ઍટલે (ચાળીશ ગૅરના મણ લખે) ત્રીશ મણુ પાક ઉતરેછે. માનિટોમા પ્રાંતમાં ઘઊંનું વાવેતર કરવા જોગ જમીન ૫૦ માઇલ લાંબી અને ૨૫૦ માઇલ પેહોળી છે ( તેમાંના એક ભાગમાં આ બેલ ફારઞ છે. એ વિશાળ ભૂમિમાં વાવેતર સારા ખેડાણથી કરવામાં આવે તેા સોળ કરાડ ખુશળ કે આપણા ર૪ કરેડ મણ, બંગાળી બાર કરોડ મણુ ઘાઁ થાય). એ પ્રદેશમાં માટીનું ઊંડાણ ૨૦૦થી ત્રણસે છુટ પર્યંતછે. આ આશ્ચર્યકારક જમીન જેમ મારા જોવામાં વધારે આવતી જાય છે તેમ મને વધારે આશ્રય લાગે છે કે ઇંગ્લાંડ જેવા ધનવાન દેશના તાળામાં આપેલાંડના જે તાલુકાએમાં ખેડુતની વસ્તી વધારે અને ખેડ પાની જમીન ઓછી હોવાથી જે મોટી પીડા થાય છૅ તે શા માટે સહન