પૃષ્ઠ:Jagat Pravas.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
જગતપ્રવાસ
૪૭
જગતપ્રવાસ

જગતપ્રયાસ. કરેછે. થોડા કરાડ નાણું ખરચી ખેડવાની જમીન વિના એ ભૂખેમરતા ખે- ડુતેને અહિં લાવી સુખી કરવાને લાભ શા માટે લેવામાં આવતે નથી તે સમજાતું નથી કેમકે એ નાણાં તેમને ધીરવામાં આવેતા તેમાંની પા ઇએ પાઇ એ તે કનેથી પાછી મેળવી શકાય તેમ છે. અસ્સિનાખોચ્ય પ્રાંતના મુખ્ય શહેરનું નામ રેજાઈના છે. એ શેહેર મધ્ય રાત્રે આવ્યું પશુ હું ત્યાં ઉતા નહિ. એ ભાગમાં વસનારા ઇન્ડિયન લેાકને શેહેરમાં રાખવાને અર્હી પોલીસના એક હજાર સ્વારે રા- પ્યા છે. આ વાળ મુલકમાં અતિ કૈકી દારૂ પીવાનેા ) વેચવાની સખત મ- નાઇનો કાયદો કર્યો છે તે બજાવવાનું કામ પણ એ પોલીસ કરે છે. એ પોલીસ ફેજના અમલદારાને રેલવેની ટ્રેની ગાડીઓમાં આવી એસારૂ એના સામાનની એ કારણ માટે જડતી લેવાને અધિકાર ૧૩ મી સપ્ટેમ્બરને વાહણેવાએ ખેદ પ્રેરોના (બીડના ) પ્રદેશમાં અમે હતા, એ ઉજડ અને વસ્તી વિનાના પ્રદેશ છે. ખસ માઈલ ઉપરાંત ચાલ્યા ત્યાં લગી માણુસની વસ્તી જોવામાં આવી નહિં. શુમારે દશ દશ માઇલે રેલ વેની સંભાળ લેનારા મકરાનાં ઝુપડાં આવતા તેમાંના દરેકમાં ત્રણ ચાર આદમી હતાં તે વિના કાઇ ઠેકાણે માનવી નજરે પડતું નહિ. પ્રેરીની જમીન રસાળ દીસતી હતી અને પુષ્કળ ધાસથી ઢંકાયલી હતી. જનાવ ની વસ્તીમાં કાઇ કાઇ નાના સરોવરાપર મતકનાં ટાળાં તથા કાઈ ડે કાણે મેટા શકરા દીઠામાં આવતા, અને આ વાયવ્ય ભાગમાં દ્વાસ્યકારક રૂપનાં ગાફર નામે ભયમાં દર કરી રહેનાર જનાવરે સર્વ સ્થળે વસે છે તેઓ દૃષેિ પડતાં. મધ્યાન્હ અમે ઞાપત્ર ક્રીક નામે પોલીસ સ્વારનું થાણું છે ત્યાં પ્હૉંચ્યા. અહિંથી દક્ષિણ ભણી પંદરેક માઇલપર ઢોરા અને ઘેાડા ઉછેરવાના મેટા પ્રદેશ છે જેને માટે અહિં સ્ટેશન કર્યું છે. આજ ગ્યાની થડમાં કાળા પગવાળા (બ્લાક શીટ) ઇન્ડિયન લાક વસેછે. તે માંના મસ માણસ સ્ટેશન ઉપર ભેંશનાં આપેલાં સિંગડાં વેચવા આવ્યા હતા. પૂર્વે તેએ ભેંશ વગેરેના ચામડાનાં કપડાં પહેરતા તેને ઠામે, હવે ચ- કતા રંગની ધાબળીની ઠંડી અને સુરવાળે પહેરેછે. એ કપડાં તેમની નારીએ સીવેછે. તેમાંના એકે અનેક રંગના પટાવાળી અંડી અને સુ- રવાળ પહેરી હતી તે વેચવાનું હલકું કામ ન કરતાં દૂર માનભેર ઉભે હતા તે તેમના મુખી હતા. તેની બાયડી સિંગડાં વેચતી હતી. તે ત્રીશેક વરસની હતી. પણ જાણે ત્રણુ* વરસની હેય તેવી કડી દીસતી હતી,